Passport wale

Passport wale All types of real estate work is done & pass port / pan card / GST Number / GST Return / income tax Return / All types of L I C work is done hear

24/10/2018
Ordinary passport (dark blue cover) is issued to ordinary citizens for ordinary travel, such as for vacation, study and ...
24/10/2018

Ordinary passport (dark blue cover) is issued to ordinary citizens for ordinary travel, such as for vacation, study and business trips (36 or 60 pages). It is a "Type P" passport, where P stands for personal.
Official passport (white cover) is issued to individuals representing the Indian government on official business. It is a "Type S" passport, S standing for service.
Diplomatic passport (maroon cover) is issued to Indian diplomats, top ranking government officials and diplomatic couriers. It is a "Type D" passport with D standing for diplomatic.

22/03/2018

*ઇન્કમ ટેક્ષમાં ૦૧/૦૪/૨૦૧૮ થી નીચેનો નિયમ લાગુ પડશે.*

*નિયમ:-*
૦૧/૦૪/૨૦૧૮ પછી ઇન્કમ ટેક્ષ કાયદાના નવા નિયમ મુજબ કરદાતા ફક્ત વર્ષ ૨૦૧૮-૧૯ નું જ રીટર્ન ફાઈલ કરી શકાશે એટલે કે ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭નું ઇન્કમ ટેક્ષ રીટર્ન ફાઈલ કરી શકાશે નહી. એટલે કે ૦૧/૦૪/૨૦૧૮ પછી જો તમારે ત્રણ વર્ષના રીટર્નની જરૂર હશે તો તમારે વર્ષ ૨૦૨૦ સુધી રાહ જોવી પડશે.

*સારાંશ:-*
જે લોકોને ભવિષ્યમાં લોન ની જરૂર હોય અથવા રોકડ બેલેન્સ (વ્હાઈટ બેલેન્સ) (વ્હાઈટ એન્ટ્રી) ની જરૂર હોય અથવા ફોરેન જવાનુ હોય, કોઈ સરકારી લાભ લેવાનો હોય, કે બીજા કોઈ આયોજન કરી રહ્યા હોય તો એના માટે અત્યારથી આયોજન કરવાની જરૂર છે. તેમજ જે કોઈ લોકોને ૩૧/૦૩/૨૦૧૭ પછી છેલ્લા ત્રણ વર્ષના ઇન્કમ ટેક્ષ રીટર્નની જરૂરિયાત ઉભી થવાની *શક્યતા* છે તો આ તમામ મિત્રોએ સતેજ થવાની ખાસ જરૂર છે. તેવા લોકો માટે માત્ર ૩૧/૦૩/૨૦૧૮ સુધીનો જ ટાઇમ છે કે તે ૩૧/૦૩/૨૦૧૮ સુધીમાં વર્ષ ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭ ના રીટર્ન ફાઈલ કરાવી લેય. કારણ કે ૩૧/૦૩/૨૦૧૮ પછી ફક્ત વર્ષ ૨૦૧૭-૧૮ નું રીટર્ન ફાઈલ કરી શકાશે.

*ખાસ નોંધ:-*
ઇન્કમ ટેક્ષ કાયદાના નવા નિયમ મુજબ જે લોકો વર્ષ ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭ નું ઇન્કમ ટેક્ષ નું રીટર્ન ૩૧/૦૩/૨૦૧૮ સુધીમાં જમા નહી કરાવે તો તેવી વ્યક્તિને ૩૧/૦૩/૨૦૧૮ પછી ઇન્કમ ટેક્ષ ભરવા હશે તો ઇન્કમ ટેક્ષ ઓફીસર પાસેથી પરમીશન મળે તો, પરમીશન લઇને તથા દરેક વર્ષના રૂ. ૫૦૦૦/- પેનલ્ટી ભરીને રીટર્ન ભરવાના રહેશે.

*સલાહ:-*
અત્યારથી ફેમીલી (પત્ની, ભાઈ, ભાભી, પુત્ર) ના દરેક સભ્યના ઇન્કમ ટેક્ષ ના રીટર્ન ૩૧/૦૩/૨૦૧૮ પહેલા ફાઈલ કરાવી લેવા. તેમજ તમારા સંબંધી ને પણ આ નિયમની જાણકારી આપશો જેથી એ ભવિષ્યમાં મોટા ખર્ચા થી બચી શકે.
Vishal thakor
9924822668

Address

Ahmedabad

Telephone

+919924822668

Website

Alerts

Be the first to know and let us send you an email when Passport wale posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Passport wale:

Share