Swiza Online Center

Swiza Online Center Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Swiza Online Center, Real Estate, ATPO KANIYOL TA HIMATNAGAR DIST SABARKANTHA, Himatnagar.

ઝેરોક્ષ, કલર ઝેરોક્ષ, પાસપોર્ટ સાઇઝ ફોટા, લેમિનેશન, ઓનલાઈન ફોર્મ,આવાસ યોજના ફોર્મ, આયુષ્માન કાર્ડ, આધારમાં એડ્રેસ સુધારો, ખેતીવાડીના ફોર્મ, પાનકાર્ડ, ઈશ્રમકાર્ડ, શ્રમયોગી કાર્ડ, પૈસા જમા ઉપાડ મની ટ્રાન્સફર, બેન્ક એકાઉન્ટ ઓપનિંગ, લાઈટ બિલ, ગેસ બિલ, બેંક સ્

30/05/2026
GCAS એડમીશન ફોર્મ 2026-27 ...GCAS અંડરગ્રેજ્યુએટ (UG) રજીસ્ટ્રેશન 0705/2026 થી શરૂ થશે... (સવારે11.00 થી)ગુજરાતની તમામ સ...
07/05/2026

GCAS એડમીશન ફોર્મ 2026-27 ...

GCAS અંડરગ્રેજ્યુએટ (UG) રજીસ્ટ્રેશન 0705/2026 થી શરૂ થશે... (સવારે11.00 થી)

ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં એડમિશન માટેની GCAS (Gujarat Common Admission Services) પોર્ટલ પર પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે છે. અત્યારથી જ નીચે મુજબના ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી લો.

🎓 GCAS એડમિશન 2026 શું છે ?
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ Gujarat Common Admission Services (GCAS) એક એવું પોર્ટલ છે જ્યાં એક જ ફોર્મ ભરીને તમે ગુજરાતની કોઈપણ સરકારી યુનિવર્સિટીમાં એડમિશન મેળવી શકો છો.📚 કયા કયા કોર્સ માટે એડમિશન મળશે ?

ધોરણ 12 પછીના તમામ મુખ્ય સ્નાતક (Graduate) અને અનુસ્નાતક (Post-Graduate) કોર્સ

>>> કોમર્સ : B.Com, BBA, BCA
>>> આર્ટ્સ : BA, BSW, BLib
>>> સાયન્સ : B.Sc (તમામ ગ્રુપ), IT, Computer Science
>>> અન્ય : ડિઝાઇન, પત્રકારત્વ (Journalism) અને માસ્ટર કોર્સ (MA, M.Com, M.Sc).

નોંધ : મેડિકલ (MBBS/BHMS) અને એન્જિનિયરિંગ (BE/B.Tech) માટે આ પોર્ટલ નથી, તેના માટે ACPC અને ACPUGMEC અલગ હોય છે.

>> રજીસ્ટ્રેશન માટે ડોકયુમેન્ટ >> એક જ પોર્ટલ : તમારે અલગ-અલગ યુનિવર્સિટીની સાઈટ પર જવાની જરૂર નથી, બધું જ GCAS પોર્ટલ પરથી થશે.
>>> પસંદગી : તમારે કઈ કોલેજ કે કયા કોર્સમાં એડમિશન લેવું છે તેનું લિસ્ટ અગાઉથી બનાવી રાખવું.
>>> પસંદગીની આઝાદી : એક જ ફોર્મમાં તમે એકથી વધુ યુનિવર્સિટી અને કોર્સ પસંદ કરી શકો છો.
>>> ફી : સરકારે આ પોર્ટલ દ્વારા એડમિશન પ્રોસેસ ખૂબ જ સસ્તી અને પારદર્શક બનાવી છે.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.https://chat.whatsapp.com/FUdpdXI0Yz28NUHCMNkWdV

🔥*આવતીકાલે  ધોરણ-10નુ પરિણામ જોવા લિંક સાચવી રાખો*📌*ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬ માં યોજાયેલ ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષ...
05/05/2026

🔥*આવતીકાલે ધોરણ-10નુ પરિણામ જોવા લિંક સાચવી રાખો*

📌*ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬ માં યોજાયેલ ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ તા.૦૬/૦૫/૨૦૨૬ને બુધવારના રોજ સવારે ૦૮.૦૦ કલાકે જાહેર કરવામાં આવશે*🙏🏻🙏🏻

*👉🏻વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પોતાની પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) દાખલ કરી મેળવી શકશે. તેમજ WhatsApp Number 6357300971 પર પણ પોતાની પરીક્ષાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે*🙏🏻

*પરીણામ જોવા માટે*
🤏 https://project303.blogspot.com/2023/01/Exam-time-table-std-10-12.html

21/04/2026

મજાક મસ્તી

ખેતીવાડી માટે સાધન સહાય યોજના          ખેતીવાડી ના સાધન સહાય માટે તમે નીચે આપેલા નંબર પર વોટસએપ મેસેજ કરી ફ્રોમ ભરાવી શક...
21/04/2026

ખેતીવાડી માટે સાધન સહાય યોજના

ખેતીવાડી ના સાધન સહાય માટે તમે નીચે આપેલા નંબર પર વોટસએપ મેસેજ કરી ફ્રોમ ભરાવી શકો છો.
૯૯૨૪૪૧૫૫૫૭

Address

ATPO KANIYOL TA HIMATNAGAR DIST SABARKANTHA
Himatnagar
383010

Opening Hours

Monday 8am - 8pm
Tuesday 8am - 8pm
Wednesday 8am - 8pm
Thursday 8am - 8pm
Friday 8am - 8pm
Saturday 8am - 8pm

Alerts

Be the first to know and let us send you an email when Swiza Online Center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category