Er Soham M Prajapati

Er Soham M Prajapati Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Er Soham M Prajapati, Estate agent, Ahmedabad.

ઇતિહાસ રચાયો! 🇮🇳🇺🇸ભારત–અમેરિકા ટ્રેડ ડીલ માત્ર કરાર નથી, પણ બે લોકશાહી દેશોની સંયુક્ત સમૃદ્ધિની પ્રતિબદ્ધતા છે.Make in I...
03/02/2026

ઇતિહાસ રચાયો! 🇮🇳🇺🇸

ભારત–અમેરિકા ટ્રેડ ડીલ માત્ર કરાર નથી, પણ બે લોકશાહી દેશોની સંયુક્ત સમૃદ્ધિની પ્રતિબદ્ધતા છે.
Make in India | Design in India | Innovate in India ને વૈશ્વિક મંચ મળ્યો.

વિઝનરી નેતૃત્વ બદલ માનનીય PM Narendra Modi અને રાષ્ટ્રપતિ Donald J. Trump આભાર.

વિકસિત ભારત 2047 તરફ મજબૂત પગલું 🚀

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi જીને ગાંધી આશ્રમ ટ્રસ્ટના ઉપપ્રમુખ તરીકે નિમણૂંક થવા બદલ હાર્દિક અભિનંદન અ...
29/01/2026

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi જીને ગાંધી આશ્રમ ટ્રસ્ટના ઉપપ્રમુખ તરીકે નિમણૂંક થવા બદલ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.

25/01/2026

🇮🇳 “संविधान की शक्ति, एकता का गर्व – गणतंत्र दिवस की शुभकामनाएँ!

ચૈત્રી નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ! માતાજી આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે. જય માતાજી 🙏🏻
30/03/2025

ચૈત્રી નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ! માતાજી આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે.

જય માતાજી 🙏🏻

35 કરોડના ખર્ચ અમદાવાદમાં 500 દિકરીઓ રહી શકે તેવું 10 માળનુ કન્યા છાત્રાલય બનાવવા બદલ ગુજરાત પ્રજાપતિ સમાજ પ્રમુખ શ્રીને...
29/03/2025

35 કરોડના ખર્ચ અમદાવાદમાં 500 દિકરીઓ રહી શકે તેવું 10 માળનુ કન્યા છાત્રાલય બનાવવા બદલ ગુજરાત પ્રજાપતિ સમાજ પ્રમુખ શ્રીને અને સમગ્ર ટીમને ખુબ ખુબ અભિનંદન સહ-શુભેચ્છઓ

સમાજ સેવા માટે તત્પર સેવાયોગી જેમને નાની ઉંમરથી જ સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળની પ્રમુખ તરીકેની કમાન સંભાળી એવા ભાઈ શ...
18/01/2025

સમાજ સેવા માટે તત્પર સેવાયોગી જેમને નાની ઉંમરથી જ સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળની પ્રમુખ તરીકેની કમાન સંભાળી એવા ભાઈ શ્રી Yatin Prajapati ને સાથે MADHAV GROUPને ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ 💐

Best Regards
Shivoham Realty

30/11/2024

🎉 Another Successful Sale by Shivoham Realty!

We’re excited to announce the successful sale of the Fat Pizza Store in Leicester, UK! 🍕🏡 This achievement reflects our unwavering commitment to delivering exceptional real estate solutions to our clients.

Whether you’re looking to buy, sell, or invest, our team is here to make it happen for you. Let’s turn your property goals into reality!

📞 Get in touch with us:
📍 UK Office: +44 (0) 739-307-1214
📍 India Office: +91 815-509-0220
📧 Email: [email protected]

May this Diwali illuminate your life with joy and peace, and may the New Year bless you with success and health. 🪔🌈Warm ...
03/11/2024

May this Diwali illuminate your life with joy and peace, and may the New Year bless you with success and health. 🪔🌈

Warm wishes from
Soham M. Prajapati & Family at Shivoham Realty.
Visit us at https://shivohamrealty.co

Luxury Waterfront Living | Starting from AED 2.24M ($609K) 🌊🏙️Welcome to Aqua Arc, the future of waterfront luxury livin...
19/09/2024

Luxury Waterfront Living | Starting from AED 2.24M ($609K) 🌊🏙️

Welcome to Aqua Arc, the future of waterfront luxury living in Ras Al Khaimah, brought to you by Shivoham Realty! Experience premium residences with breathtaking views, unmatched elegance, and an exclusive lifestyle.

💼 Invest Today in Aqua Arc and elevate your living experience!

📞 Contact Us:
🇮🇳 +91 8155090220
🇬🇧 +44 7393071214
📧 DM or Email: [email protected]

https://www.facebook.com/profile.php?id=61565937093964 આ એકાઉન્ટ Fake છે જો આ એકાઉન્ટ પરથી કોઈ પણ પ્રકારનો મેસેજ કે માંગ...
18/09/2024

https://www.facebook.com/profile.php?id=61565937093964

આ એકાઉન્ટ Fake છે જો આ એકાઉન્ટ પરથી કોઈ પણ પ્રકારનો મેસેજ કે માંગણી કરવામાં આવે તો માંગણી પુરી કરવી નહી કોઈ પણ પ્રકારની માંગણી પૂર્ણ કરશો તો જેની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે ❌ સાથે તમે આ એકાઉન્ટ ને Report પણ કરી શકો છો.

આભાર ટીમ 🙌

Wishing everyone a blessed and joyous Ganesh Chaturthi!  ❤️May Lord Ganesha, the remover of obstacles, bring you peace, ...
07/09/2024

Wishing everyone a blessed and joyous Ganesh Chaturthi! ❤️

May Lord Ganesha, the remover of obstacles, bring you peace, prosperity, and happiness. Let’s celebrate the divine blessings, cherish new beginnings, and embrace the wisdom that Bappa brings into our lives.

Ganpati Bappa Morya! 🙌

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Er Soham M Prajapati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Er Soham M Prajapati:

Share

Category