Vraj Bhumi

Vraj Bhumi 1 BHK Tenement

“જે રીતે શરદ પૂર્ણિમાનોં ચંદ્રપૃથ્વીનો દરેક ખૂણો પ્રકાશિત કરે છે,તેવી જ રીતે તમારું જીવન પણ પ્રકાશમય કરી દે.શરદ પૂર્ણિમા...
09/10/2022

“જે રીતે શરદ પૂર્ણિમાનોં ચંદ્ર
પૃથ્વીનો દરેક ખૂણો પ્રકાશિત કરે છે,
તેવી જ રીતે તમારું જીવન પણ પ્રકાશમય કરી દે.

શરદ પૂર્ણિમા ની હાર્દિક શુભકામનાઓ.

વિજયાદશમીની આપ સહુને શુભકામનાઓ....🙏
04/10/2022

વિજયાદશમીની આપ સહુને શુભકામનાઓ....🙏


અહિંસાનો અર્થ છે અનંત પ્રેમ કષ્ટ સેહવની અનંત શક્તિ  : હેપી ગાંધી જયંતિ
01/10/2022

અહિંસાનો અર્થ છે અનંત પ્રેમ કષ્ટ સેહવની અનંત શક્તિ : હેપી ગાંધી જયંતિ

દેવી દુર્ગા તમારી દરેક મનોકામના પૂર્ણ કરે. તમને અને તમારા પરિવાર ને ખુબ ખુબ નવરાત્રી ની શુભકામના.                       ...
25/09/2022

દેવી દુર્ગા તમારી દરેક મનોકામના પૂર્ણ કરે. તમને અને તમારા પરિવાર ને ખુબ ખુબ નવરાત્રી ની શુભકામના.

$

શિક્ષક અને રોડ એક   સમાન હોય છે  પોતે જ્યા છે ત્યા જ રહે છે  પણ બીજાને તેમની  મંઝીલ સુધી પહોંચાડી દે છે હેપી ટીચર્સ ડે  ...
04/09/2022

શિક્ષક અને રોડ એક સમાન હોય છે પોતે જ્યા છે ત્યા જ રહે છે પણ બીજાને તેમની મંઝીલ સુધી પહોંચાડી દે છે

હેપી ટીચર્સ ડે
#

ગણેશ ચતુર્થી ના પાવન પર્વ પર આપ સૌને હાર્દિક શુભકામનાઓ. ભગવાન શ્રી ગણેશ સૌના દુઃખ હરિ સૌના જીવન માં સુખ, શાંતિ,અને સમૃદ્...
30/08/2022

ગણેશ ચતુર્થી ના પાવન પર્વ પર આપ સૌને હાર્દિક શુભકામનાઓ. ભગવાન શ્રી ગણેશ સૌના દુઃખ હરિ સૌના જીવન માં સુખ, શાંતિ,અને સમૃદ્ધિ લાવે તેવી મંગલકામનાઓ.

ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મોત્સવ જન્માષ્ટમી ના પાવન પર્વ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.🌹 હેપી કૃષ્ણ જન્માષ્ટમી 🌹                    ...
18/08/2022

ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મોત્સવ જન્માષ્ટમી ના પાવન પર્વ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.

🌹 હેપી કૃષ્ણ જન્માષ્ટમી 🌹

આપણી સ્વતંત્રતા આપવા માટે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ અસંખ્ય વેદનાઓમાંથી પસાર થયા.15 August એ તેમને યાદ કરવા અને માન આપવાન...
14/08/2022

આપણી સ્વતંત્રતા આપવા માટે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ અસંખ્ય વેદનાઓમાંથી પસાર થયા.
15 August એ તેમને યાદ કરવા અને માન આપવાનો દિવસ છે.

સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ!

રાખી ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમના પ્રતીક છે,તે એક મહાન લાગણી છે,  Raksha Bandhan                                        ...
11/08/2022

રાખી ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમના પ્રતીક છે,
તે એક મહાન લાગણી છે,
Raksha Bandhan

Guru is Aspiration,Guru is Inspiration Happy Guru Purnima🙏    🙏      🙏    🙏🏻
12/07/2022

Guru is Aspiration,
Guru is Inspiration
Happy Guru Purnima🙏

🙏 🙏 🙏🏻

રથયાત્રા ના પાવન અવસર પર આપ સર્વે ને  ખુબ ખુબ શુભકામનાઓ .......                   🙏     🙏               🙏  🙏🙏       🙏   ...
30/06/2022

રથયાત્રા ના પાવન અવસર પર આપ સર્વે ને ખુબ ખુબ શુભકામનાઓ ....... 🙏 🙏 🙏 🙏🙏 🙏

Adopt the pace of nature. Her secret is patience. Wishing you and everyone a Happy International Yoga Day.   #          ...
20/06/2022

Adopt the pace of nature. Her secret is patience. Wishing you and everyone a Happy International Yoga Day.

#

Address

Narmada Kenal Pase, Reliance Petrolpump Pase, Bodeli-Dabhoi Road, Bodeli
Vadodara
391135

Telephone

+917211142888

Website

Alerts

Be the first to know and let us send you an email when Vraj Bhumi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vraj Bhumi:

Share