Mehul Gauswami

Mehul Gauswami Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mehul Gauswami, Viramgam.

12/04/2025

પહેલાં સોશિયલ મીડિયા નહોતું ત્યારે સ્ત્રી પુરુષ વચ્ચે relationships એટલે મોકો મળ્યો હોય ત્યારે બન્ને જણા ગામના પાદરે ખેતર મળતા પોતાના આવેગ ને શાન્ત કરતાં અને હુંફ પ્રેમ જે પણ હોય મેળવતા, પણ એમાં જોખમ વધારે હોતું,
પણ હવે સોશિયલ મીડિયા આવ્યા પછી સ્ત્રી પુરુષ વચ્ચે ના સંબંધ ની પરિભાષા બદલાઈ ગઈ છે હવે કોઈ પણ શરત કે પ્રતિબંધ નહીં અને બન્ને એકબીજાની personal life માં કોઈ પણ જાતની દખલ વગરના સંબંધો એ જન્મ દીધો છે, બન્ને ઓનલાઇન વાત કરે બધું ઓનલાઇન જ, ક્યારેય મુલાકાત કરવાની જરૂર નહીં અરે કેટલાક તો એવા હોય કે એકબીજા ને જોયા પણ નથી હોતા કે કોઈ person માહિતી પણ એકબીજા પાસે નથી માંગતા, બસ સમય મળે વાતચીત કરી લે, અને કોઈ જાત નું જોખમ પણ નહીં

02/04/2025

people who smile for optimism tend to have a more positive attitude and strive for success.

Gauswami Mehul

विजयी विश्व तिरंगा प्यारा...ICC मेन्स चैंपियंस ट्रॉफी-2025 के फाइनल मैच में भारत ने न्यूजीलैंड को हराकर भारतीय क्रिकेट ट...
10/03/2025

विजयी विश्व तिरंगा प्यारा...

ICC मेन्स चैंपियंस ट्रॉफी-2025 के फाइनल मैच में भारत ने न्यूजीलैंड को हराकर भारतीय क्रिकेट टीम ने इतिहास रच दिया।

टीम भावना व एकाग्रता के साथ खेले गए मैच में अद्वितीय व अतुलनीय विजय हासिल करने हेतु भारतीय क्रिकेट टीम को हार्दिक बधाई व अशेष शुभकामनाएं...!!

अद्भुत, अद्वितीय, असाधारण जीत...

29/01/2025

- A True Lover Never Leaves " 💝😊



ગુજરાતની સિદ્ધિઓમાં ઉમેરાઈ વધુ એક સિદ્ધિ...વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે માટે 'અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ'એ જીત્યો ગિન...
12/01/2025

ગુજરાતની સિદ્ધિઓમાં ઉમેરાઈ વધુ એક સિદ્ધિ...

વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે માટે 'અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ'એ જીત્યો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ.

તમે પણ સહ પરિવાર આ 'ફ્લાવર શૉ'ની મુલાકાત લેવાની ન ભૂલતાં.

Flower Show 2k25 Ahmedabad.Gauswami Mehul
07/01/2025

Flower Show 2k25 Ahmedabad.

Gauswami Mehul

Har Har Mahadev Mehul Gauswami
05/09/2024

Har Har Mahadev
Mehul Gauswami

नजरे बयां करती हैं मगर इजहार नहीं करती वह पसंद तो करता है मुझे मगर प्यार नहीं करता                                      ...
01/08/2024

नजरे बयां करती हैं मगर इजहार नहीं करती वह पसंद तो करता है मुझे मगर प्यार नहीं करता

Feel this post
30/07/2024

Feel this post

*હ્રદયમાં પડેલો અધૂરો સંવાદ તને નહીં વંચાય...*                       *જવા દે ને...!!*   *વ્યસ્તતા વચ્ચે તને મારો પ્રેમ ન...
13/07/2024

*હ્રદયમાં પડેલો અધૂરો સંવાદ તને નહીં વંચાય...*
*જવા દે ને...!!*
*વ્યસ્તતા વચ્ચે તને મારો પ્રેમ નહીં સમજાય...* 💛🧡❤️

#ગુજરાતી #યાદ #તડપ #મિલન #શાયરી #ગુજરાતીસાયરી

11/07/2024

❤️💜❤️



Address

Viramgam

Telephone

+919624258641

Website

Alerts

Be the first to know and let us send you an email when Mehul Gauswami posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mehul Gauswami:

Share