Indian film seen

Indian film seen Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Indian film seen, Real Estate, rajshahi, Rajshahi.

01/05/2025
28/04/2025

भारतमें कौन सी कौम है जो पाकिस्तानसे नफरत नहीं करते

28/04/2025

भारत पाकिस्तानके बीच जंग हो तो कौन जीत सकता हे अपनी राय कॉमेंट करिए

21/04/2025

क्या करना चाहिए राणा सांगा पे टिप्पणी करने वाले सपा सांसदपे
आपकी राय कॉमेंट में कीजिए

21/04/2025

શું ગોંડલમાં જયરાજસિંહથી પાટીદાર સમાજ નારાજ છે?
કૉમેન્ટમાં જણાવો. #ગોંડલ

21/04/2025

क्या भारत से रोहिंग्या और अवैध बांग्लादेशी को भगा देना चाहिए

21/04/2025

बंगाल में जो हिंदुओं के साथ हो रहा हे वैसा क्या उन विधर्मीओ के साथ होना चाहिए #हिन्दू

જય માતાજી સર્વે સનાતનીઓને ઘણાય સમયથી આ વડીલ પર પોસ્ટ કરવાની થતી હતી પરંતુ ક્યાંય ને ક્યાંય અટકી જવાતું હતું, ટૂંકમાં તમન...
18/04/2025

જય માતાજી સર્વે સનાતનીઓને ઘણાય સમયથી આ વડીલ પર પોસ્ટ કરવાની થતી હતી પરંતુ ક્યાંય ને ક્યાંય અટકી જવાતું હતું, ટૂંકમાં તમને આ વડીલનો પરિચય આપું આ છે ભૂપેન્દ્રભાઈ જેઓ માણસા(ગાંધીનગર) મૂળ અને હાલ અમેરિકાના એક શહેરમાં ધંધાર્થે વસવાટ કરે છે, તેઓ મૂળ ગુજરાતી છે અને તેઓ અત્યારે નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે પણ કહેવાય છે ને ૬૦ પછી તો બુદ્ધિ ઓછી થતી જાય પણ અહીંયા ઊલટું છે આમની બુદ્ધિ ૬૦ પછી તો ભ્રષ્ટ થઈ ગઈ અને એમને એવું સૂઝ્યું કે આપડે રેશનાલીસ્ટ બની જઈએ હવે બધાય ને થતો હશે કે આ વળી શું તો સાંભળો આ રેશનાલીસ્ટ એટલે કે, ટૂંકમાં ઈશ્વરના અસ્તિત્વનો અસ્વીકાર કે પછી હરેક ઈશ્વરીય શક્તિને વૈજ્ઞાનિક અભિગમથી જોવાની રીત, પણ આમના કેસ માં આ તદ્દન અલગ છે આમના માટે રેશનાલીસ્ટ એટલે ફક્ત ને ફક્ત સનાતન ધર્મના રીત રિવાજ, સનાતન ધર્મ ના દેવી દેવતા અને પૂજા પદ્ધતિનો અપમાન જનક રીતે વિરોધ કરવો એ આમનું નિત્ય કર્મ છે, તેઓ એક પણ તક જવા નથી દેતા, એમાંય એટલા મોટા રેશનાલીસ્ટ છે કે તેઓ એમના ચાર ચાટવા વાડા મિત્રો સિવાય કોઈને પણ ફેસબુકમાં કોમેન્ટ કરવાનો અધિકાર આપતા નથી, એટલે કે એમને વાણી સ્વતંત્રતાની આઝાદીના પણ વિરોધી છે તેઓની વાતો જો એટલી જ તર્કબદ્ધ હોય તો કોમેન્ટ બોક્સ ઓપન કરી દ્યો, એટલે ખબર પડે કે તમારી આ રેશનાલીસ્ટ વાતો કેટલી હદે યોગ્ય છે આ ફક્ત ને ફક્ત સનાતન ધર્મ ને ટાર્ગેટ કરે છે ન કે ઈસાઈ ઇસ્લામ, કારણ માત્ર એક તો સર તન સે જુદા વાળો નિયમ અને બીજું ઈસાઈ દેશમાં વસવાટ આજ સુધી ઈસાઈઓ જેને આદમ નો પુલ કહેતા હતા એટલે કે રામ સેતુને ત્યાં સુધી ભૂપેન્દ્ર ભાઈ ને વાંધો નહોતો પણ મીડિયા એ એને રામ સેતુ કહ્યું તો આમની લાગણી ને ઠેસ પહોંચી અને લેખ લખી નાખ્યો કે આ તો રામ સેતુ નથી આ તો દરિયાની ભૂશીર છે તો અત્યાર સુધી રાહ જોતા હતા, આ એજ રેશનાલીસ્ટ છે કે જેઓ ને ઈસાઈ પાદરીઓ ૨.૫ કિલો ચોખા અને ચમત્કાર બતાવી ધર્મ પરિવર્તન કરાવે ત્યાં સુધી સારા લાગે પણ જો કોઈ હિન્દુ સંત સનાતન ધર્મ તરફ હિંદુઓ ને વાળવા નો પ્રયત્ન કરે એટલે આમને એવી જગ્યા એ મરચા લાગે કે પછી રેશનાલીસ્ટ તર્ક આપે છે ભાઈ જો તમે રેશનાલીસ્ટ હોવ તો મારી પાસે ૧૦૦ થી વધારે મુદ્દા છે એના પર એક પોસ્ટ બનાવો જેવી રીતે કે ધરતી ફ્લેટ છે, આ ઉપરાંત કેટલાય પણ નહીં તમે નઈ બનાવી શકો કારણ માત્ર તમારે હજી ૯૦ વરસ કાઢવાના છે.

16/04/2025

बंगाल के हिन्दू को पलायन करना चाहिए

Address

Rajshahi
Rajshahi
6250

Website

Alerts

Be the first to know and let us send you an email when Indian film seen posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category