10/09/2022
આજ રોજ સોસાયટી માં આર સી સી રોડ નુ ખાતમુહુર્તનો કાર્યક્રમ, કર્ણાવતી મહાનગર ભાજપાના અધ્યક્ષ શ્રી AMIT P SHAH , એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી Rakesh Shah તેમજ વાસણા વોર્ડના મ્યુ.કાઉન્સિલરશ્રીઓ, પ્રમુખ મહામંત્રી તથા સોસાયટી ના રહીશો હાજર રહ્યા