Akshar Real Estate

Akshar Real Estate West Ahmedabad & North Ahmedabad, delivers premium real estate services. Rent, Sale, Buy, Investment, Pre Leased Property

Commercial properties comprise showrooms, offices, shops,
Residential options include flats, bungalows, tenaments, and plots.

✅ "સાચી Property... સાચો Business... સાચી Deal."અમદાવાદમાં હજારો Commercial Properties છે... પણ દરેક Property માટે Right...
12/07/2026

✅ "સાચી Property... સાચો Business... સાચી Deal."

અમદાવાદમાં હજારો Commercial Properties છે... પણ દરેક Property માટે Right Tenant મળતો નથી.

અને હજારો Businesses નવી જગ્યા શોધે છે... પણ દરેક Location તેમની Growth માટે યોગ્ય હોતી નથી.

એ જ તફાવત છે AKSHAR REAL ESTATE નો.
અમે માત્ર Property બતાવતા નથી... અમે Businessની જરૂરિયાત સમજીએ છીએ.

અમે માત્ર Owner સાથે વાત નથી કરતા... અમે તેમની Property માટે Right Business Identity શોધીએ છીએ.

Because Commercial Real Estate isn't about Square Feet... It's about the Future Built Inside Those Walls.

🏢 Office Spaces 🏬 Showrooms 🏭 Warehouses 🏢 Commercial Buildings 🏬 Retail Spaces 🏗️ Industrial Properties
Whether you're a Property Owner or a Growing Business... Your Next Move Starts Here.

📍 Ahmedabad 📞 70699 30930
AKSHAR REAL ESTATE

"We Don't Fill Spaces. We Create Business Destinations."

Premium Fully Furnished Office Available for Rent!તમારા Business ને આપો એક Professional Corporate Address 📍✨ Location: M...
10/07/2026

Premium Fully Furnished Office Available for Rent!
તમારા Business ને આપો એક Professional Corporate Address 📍

✨ Location: Mondel Square, Prahlad Nagar, SG Highway, Ahmedabad
✅ 1,258 Sq.Ft.
✅ Fully Furnished Office
✅ 2 Executive Cabins
✅ 1 Conference Room
✅ Pantry & Private Washroom
✅ 1 Reserved Car Parking
✅ Lift Available

💼 Perfect for Corporate Offices | IT Companies | Consultants | CA | Architects | Startup

💰 Rent: ₹75,000/- + GST

જો તમે તમારા Business માટે એક Premium Workspace શોધી રહ્યા છો, તો આ ઓફિસ તમારા માટે Best Choice છે.

📞 Site Visit & More Details: 070699 30930
AKSHAR REAL ESTATE
Vision To Grow Better

🏢 Looking for the Perfect Commercial Property in Ahmedabad?હવે AKSHAR સાથે મેળવો તમારી Business માટે યોગ્ય જગ્યા!✅ Offic...
01/07/2026

🏢 Looking for the Perfect Commercial Property in Ahmedabad?
હવે AKSHAR સાથે મેળવો તમારી Business માટે યોગ્ય જગ્યા!

✅ Office Spaces
✅ Showrooms
✅ Shops
✅ Commercial Buildings
✅ Warehouses / Godowns
અમે Commercial Properties માં જ કામ કરીએ છીએ.

📌 Sale | Rent | Pre-Lease

💼 Property Owner હોવ કે Tenant, બંને માટે એક જ વિશ્વસનીય પાર્ટનર.
✔ Fast Response
✔ Professional Service
✔ Best Property Matching
✔ Trusted Commercial Real Estate Consultant

📍 Ahmedabad

📞 Call Now: 70 69 930 930
AKSHAR – Vision To Grow Better

🏙️2 bhk furnished flat for rent 💵📍Location - shyamal cross road ☑️Family & bachlor allowed ☑️Rent - 30000/- AKSHAR REAL ...
24/06/2026

🏙️2 bhk furnished flat for rent 💵

📍Location - shyamal cross road

☑️Family & bachlor allowed

☑️Rent - 30000/-

AKSHAR REAL ESTATE
070699 30930

24/06/2026
🔥 Zundal માં Ready To Move Fully Furnished 2BHK Flat 👀અમદાવાદમાં આવી premium deal attractive price માં બહુ rare મળે છે ✨...
26/05/2026

🔥 Zundal માં Ready To Move Fully Furnished 2BHK Flat 👀
અમદાવાદમાં આવી premium deal attractive price માં બહુ rare મળે છે ✨

🏡 2 BHK Fully Furnished Flat For Sale
📍 Zundal, Ahmedabad

આ માત્ર flat નથી…
આ comfortable family lifestyle + smart investment છે 🔥

✔ Fully Furnished Setup
✔ Peaceful & Premium Society
✔ Parking + Lift + Security
✔ Garden & Family Environment
✔ Ready To Move Condition
✔ Excellent Connectivity

School, Hospital, Market & Main Road નજીક હોવાથી daily life એકદમ easy & convenient 👌

Zundal area હાલમાં Ahmedabad ના fastest growing residential zones માંથી એક ગણાય છે ✨

Family living હોય કે future investment — both માટે perfect opportunity 🔥

⚡ Urgent Sale | Limited Opportunity

📞 Site Visit માટે આજે જ Call કરો
📲 7069930930

આ reel save કરો અને ઘર શોધતા મિત્રો સાથે જરૂર share કરો 👀

[ 2bhk flat for sale zundal, fully furnished flat ahmedabad, ready to move flat gujarat, zundal property, premium apartment ahmedabad, family flat zundal, affordable luxury home ahmedabad, investment property gujarat, furnished home near gandhinagar ]

25/04/2026

શાહીબાગમાં 5 BHK બંગલો મળવો એટલે લોટરી લાગવી

સોલિડ બાંધકામ,

બંને સાઇડ ઓપન ઉજાસ પૂરેપૂરો
Large Store Room + Common Plot
Ample Car Parking 4 ગાડી આરામથી
ટાઈટલ 100% ક્લિયર બેંક લોન રેડી

બિલ્ડરના 3 BHK ફ્લેટના ભાવમાં આખો બંગલો મળે છે
કારણ માલિકને અર્જન્ટ સેલ કરવો છે

સીરિયસ બાયર કોમેન્ટમાં VISIT લખો
DM માં એડ્રેસ અને રેટ મોકલીશ

ટાઈમપાસ વાળા માફ કરજો, આ ડીલ 7 દિવસમાં નીકળી જશે

Akshar Real Estate
7069930930 બ્રોકરેજ માત્ર 1 ટકા

Save કરી લો, પછી નહીં મળે
Share કરો, કોઈનું સપનું પૂરું થાય

#બંગલોવેચવાનો

Looking for Property in West and north Ahmedabad? Stop Searching! 🏡RENT or BUY - All Under One Roof  Office | Flat | Bun...
14/04/2026

Looking for Property in West and north
Ahmedabad? Stop Searching! 🏡

RENT or BUY - All Under One Roof
Office | Flat | Bungalow | Showroom | Shop | Row House

✅ ZERO Brokerage*(limited property)| ✅ 100% Verified Properties
✅ Free Site Visits | ✅ Loan & Legal Assistance

Get Best Deals Before They’re Gone!
📞 Call Now: Akshar Real Estate
💬 WhatsApp Us: wa.me/ 070699 30930

*On select properties


#અમદાવાદપ્રોપર્ટી #અમદાવાદમાંફ્લેટ #ઓફિસભાડે #બંગલોવેચવાનો #મકાનભાડે #દુકાનવેચવાની #રીયલએસ્ટેટ #અમદાવાદ #ગુજરાત #દલાલીવગર



13/04/2026

શું તમે અમદાવાદમાં ₹45-60 લાખના બજેટમાં ઘર શોધી રહ્યા છો?
તો આ સારા સમાચાર તમારા માટે છે 🎉
અમદાવાદ 2BHK - 3BHK રેડી ટુ મુવ
સ્કૂલ, હોસ્પિટલ, મોલ બધું 5 મિનિટમાં.
આજે ફોન કરો અમારી પાસે તમારા બજેટ માં પ્રોપર્ટી છે
અત્યારેજ વ્હોટ્સ પર જઈને તમારી રિક્વાયરમેન્ટ મોકલો

Akshar Real Estate
070699 30930

#અમદાવાદમાંઘર

🏢 Ahmedabad ઓફિસ ભાડેકાફેમાં મહિને ₹25k ઉડાવો છો? ☕️₹15000 starting માં આખી ફર્નિશ્ડ ઓફિસ લ્યો 😎મળશે:✅  પ્રાઇવેટ કેબિન +...
12/04/2026

🏢 Ahmedabad ઓફિસ ભાડે

કાફેમાં મહિને ₹25k ઉડાવો છો? ☕️
₹15000 starting માં આખી ફર્નિશ્ડ ઓફિસ લ્યો 😎

મળશે:
✅ પ્રાઇવેટ કેબિન + AC
✅ + પાર્કિંગ + WiFi ફ્રી

"ઘરે કામ = કુકરની સીટી 🔊
ઓફિસમાં કામ = ક્લાયન્ટની તાળી" 👏

છેલ્લા 2 યુનિટ બાકી ⚡
📞 ટૂર માટે: 070699 30930

Address

Ahmedabad
380006

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 7pm
Wednesday 9am - 7pm
Thursday 9am - 7pm
Friday 9am - 7pm
Saturday 9am - 7pm
Sunday 10am - 2pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Akshar Real Estate posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category