વિશેષતાઓ
બાંધકામ
ફ્રેમ સ્ટ્રક્ચર, અંદર માલા પ્લાસ્ટર અને બહાર ડબલ કોટ પ્લાસ્ટર એક્રેલિક કલર સાથે.
વોલ ફીનીશઃ
અંદરની સાઈડ વ્હાઈટ પુટ્ટી ફીનીશ,
ફ્લોરીંગઃ
વિટ્રિફાઇડ ફ્લોરિંગ ટાઇલ્સ.
બારી દરવાજા
ડેકોરેટીવ મેઇન ડોર અને બીજા ફ્લશ ડોર સારી ગુણવતાના ફિટિંગ સાથે બારીઓ માર્બલશીલ સાથે પાવડર કોટેડ એલ્યુમીનીયમ સ્લાઈડીંગ.
રસોડું
બ્લેક ગ્રેનાઈટ પ્લેટફોર્મ, લીન્ટલ લેવલ સુધી ગ્લેઝડ ટાઇલ્સ,
ટોયલેટ:
દરે
ક ટોઇલેટમાં લીન્ટલ લેવલ સુધી ગ્લેઝડ ટાઇલ્સ.
ઇલેકટ્રીફીકેશનઃ
આર્કિટેકટની ડિઝાઇન મુજબ સીંગલ ફેસ કન્સીલ્ડ કોપર વાઇરીંગ.
પ્લમ્બિંગઃ
આર્કિટેકટની ડિઝાઇન મુજબ જરૂરિયાતના તમામ પોઇન્ટ.