Raju Chaudhari

Raju Chaudhari Amraiwadi Vidhansabha Civil Infrastructure Work & Real Estate

આજરોજ અમરાઈવાડી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ડૉ. હસમુખભાઈ પટેલ તથા વોર્ડના પ્રમુખ/મહામંત્રી / મંત્રી ની ઉપસ્થિતિમાં...
26/07/2025

આજરોજ અમરાઈવાડી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ડૉ. હસમુખભાઈ પટેલ તથા વોર્ડના પ્રમુખ/મહામંત્રી / મંત્રી ની ઉપસ્થિતિમાં જોગેશ્વરી રોડ ઉપરની સોસાયટીની મહિલાઓ માટેની ધાર્મિક બસ પ્રવાસ મંદિરોના દર્શન કરવા માટે બસનું પ્રસ્થાન કરાવ્યું.

I have reached 2.5K followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉
18/11/2024

I have reached 2.5K followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉

આજ રોજ ધારાસભ્યશ્રી ના જન સંપર્ક કાર્યાલય પર મારા લીવર ટ્રાન્સપ્લાન્ટેશનનું આજે વિશ્વ અંગદાન દિવસ પર ૧ વર્ષ સ્વસ્થ શરીર ...
14/08/2024

આજ રોજ ધારાસભ્યશ્રી ના જન સંપર્ક કાર્યાલય પર મારા લીવર ટ્રાન્સપ્લાન્ટેશનનું આજે વિશ્વ અંગદાન દિવસ પર ૧ વર્ષ સ્વસ્થ શરીર સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું તે ખુશીમાં ઉજવણી કાર્યક્રમ રાખેલ હતો જેમાં અમરાઈવાડી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યશ્રી ડૉ.હસમુખભાઈ પટેલ સૌ કાઉન્સિલરશ્રીઓ,વોર્ડના સૌ હોદ્દેદારશ્રીઓ અને સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા તે બદલ દિલથી આપ સર્વેનો હું આભાર વ્યક્ત કરું છું .

તથા આજરોજ ભાઈપુરા વાર્ડ મા આવેલી આંગણવાડીઓમા નાના બાળકોને નાસ્તાનું વિતરણ કર્યું.
સંગઠન મંત્રી શ્રી
રાજુભાઈ ચૌધરી

16/11/2022

આજરોજ અમરાઈવાડી વિધાનસભાના ઉમેદવારીના નામાંકન અનુસંધાને યોજાઈ કેસરીયા રેલીમા અમદાવાદ પૂર્વના સાંસદ શ્રી એચ એસ પટેલ,અમરાઈવાડીના ધારાસભ્યશ્રી જગદીશભાઈ પટેલ,વિધાનસભા પ્રભારીશ્રી જીજ્ઞેશ પંડ્યાની ઉપસ્થિતિ તથા ખૂબજ મોટી સંખ્યામાં કાર્યકર્તા મિત્રો,વોર્ડના પ્રમુખ, મહામંત્રી, કાઉન્સિલરશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો તથા વિધાનસભાના રહીશો જોડાઈ તેઓના આશિર્વાદ પ્રાપ્ત કર્યા

15/11/2022

હાર્દિક આમંત્રણ
કેસરીયા રેલી તથા વિજય વિશ્વાસ
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના હાથ વધારે મજબૂત કરવા ગુજરાતમા અને ૫૦-અમરાઈવાડી વિધાનસભામાં
કમળ ખીલવવા ૫૦-અમરાઈવાડીના ઉમેદવાર ડૉ. હસમુખભાઈ પટેલ નામાંકન કરવાના છે ત્યારે
આપશ્રી કેસરીયા રેલી તથા વિજય વિશ્વાસ માં અચૂક ઉપસ્થિત રહી આપના આશીર્વાદ અને સહયોગ વરસાવશો તેવી ખાતરી સાથે કાર્યક્રમ માં પધારવા નિમંત્રણ છે.
તા.૧૫.૧૧.૨૦૨૨ મંગળવાર સવારે 9:00 વાગે
કેસરીયા રેલીનું સ્થળ: મધ્યસ્થ કાર્યાલય,રબારી કોલોની ચાર રસ્તા

07/10/2021

On this day in 2001, people's inspiration, Karma Yogi, respected PM Shri Narendra Modi Ji took oath as the Chief Minister of Gujarat.

From this day, a journey of progress, country reform, and public welfare began, which continues uninterruptedly even today, without stopping.

16/09/2021

રાજ્ય સરકારમાં મંત્રી મંડળમાં સ્થાન પામવા બદલ ખુબ ખુબ અભિનંદન

16/09/2021

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મદિન નિમિતે અમરાઈવાડી વિધાનસભાના ઇન્દ્રપુરી વોર્ડ ખાતે વિવિધ સ્થળો પર વૃક્ષારોપણ, મેડીકલ કેમ્પ, અને ફ્રુટ વિતરણ જેવા સેવાકીય જાહેર કાર્યક્રમો.

16/09/2021

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મદિન નિમિતે અમરાઈવાડી વિધાનસભાના ભાઈપુરા વોર્ડ ખાતે વિવિધ સ્થળો પર વૃક્ષારોપણ, મેડીકલ કેમ્પ, અને ફ્રુટ વિતરણ જેવા સેવાકીય જાહેર કાર્યક્રમો.

16/09/2021

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મદિન નિમિતે અમરાઈવાડી વિધાનસભાના અમરાઈવાડી વોર્ડ ખાતે વિવિધ સ્થળો પર વૃક્ષારોપણ, મેડીકલ કેમ્પ, અને ફ્રુટ વિતરણ જેવા સેવાકીય જાહેર કાર્યક્રમો.

28/08/2021

આજે જ NaMo Appમાં રજિસ્ટ્રેશન કરો અને મેળવો આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને તેમના કાર્યો વિશે તમામ માહિતી....

એન્ડ્રોઇડ ડિવાઇસ માટે
https://play.google.com/store/apps/details?id=com.narendramodiapp&hl=en_IN&gl=US

IOS ડિવાઇસ માટે
https://apps.apple.com/us/app/narendra-modi/id1016781909

Address

130, Bharvi Tower, CTM
Ahmedabad
380026

Telephone

+919327484284

Website

Alerts

Be the first to know and let us send you an email when Raju Chaudhari posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Raju Chaudhari:

Share