22/10/2025
*નવું વર્ષ, નવા વિચાર, નવી આશા અને નવા સંકલ્પની* સાથે આપને અને આપના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ*આપે..
નૂતન વર્ષનો અરૂણોદય આપના જીવનને નિત્ય નવી ઉર્જા, ઉમંગ અને ઉત્સાહથી પરિપૂર્ણ કરે તેવી નૂતન વર્ષની અનેક અનેક શુભકામનાઓ...🙏
🙏 નૂતન વર્ષાભિનંદન 🙏