07/03/2021
કોણ કહે છે વિકાસ નથી થયો ?
1. સોમાભાઇ મોદી (૭૫ વર્ષ) રીટાયર્ડ આરોગ્ય અધિકારી - હાલમાં ગુજરાતમાં ભરતી બોર્ડના અધ્યક્ષ.
૨. અમૃતભાઇ મોદી (૭૨ વર્ષ) અગાઉ ખાનગી ફેક્ટરીમાં નોકરી કરતાં હતાં, હાલમાં અમદાવાદ અને ગાંધીનગરના રીયલ એસ્ટેટનાં સૌથી મોટા ઉદ્યોગપતિ છે.
૩. પ્રહલાદ મોદી (૬૪ વર્ષ) ની સસ્તા અનાજ (રાશન)ની દુકાન હતી, હાલમાં હુન્ડાઇ, મારુતિ અને હોન્ડા ફોર વ્હીલરનાં શો રૂમ અમદાવાદ, વડોદરામાં છે.
૪. પંકજ મોદી (૫૮ વર્ષ) અગાઉ માહિતી વિભાગમાં, આજે સોમાભાઈ સાથે ભરતી બોર્ડમાં ઉપાધ્યક્ષ છે.
૫. ભોગીલાલ મોદી (૬૭ વર્ષ), જે કરિયાણાની દુકાનનાં માલિક હતાં, આજે અમદાવાદ, સુરત અને વડોદરામાં રિલાયન્સ મોલનાં માલિક છે.
૬. અરવિંદ મોદી (૬૪ વર્ષ) ભંગારના વેપારી હતા, હાલમાં રીયલ એસ્ટેટ અને મોટી બિલ્ડીંગ કન્સ્ટ્રકશન કંપનીઓનાં સ્ટીલનાં કોન્ટ્રાક્ટર છે.
૭. ભરત મોદી (૫૫ વર્ષ) પેટ્રોલ પમ્પ પર કામ કરતા હતા. આજે અમદાવાદમાં તેમનાં અગિયારસ પેટ્રોલ પમ્પ છે.
૮. અશોક મોદી (૫૧ વર્ષ) પાસે પતંગ અને કરિયાણાની દુકાન હતી. આજે તે રિલાયન્સમાં ભોગીલાલ મોદી સાથે ભાગીદાર છે.
૯. ચંદ્રકાંત મોદી (૪૮ વર્ષ) એક ગૌશાળામાં કામ કરતા હતા. આજે, અમદાવાદ અને ગાંધીનગરમાં નવ મોટા ડેરી ઉત્પાદન કેન્દ્રો છે.
૧૦. રમેશ મોદી (૫૭ વર્ષ) શિક્ષક તરીકે કાર્યરત હતા, આજે તેમની પાસે પાંચ શાળાઓ, 3 એન્જિનિયરિંગ કોલેજો, આયુર્વેદ, હોમિયોપેથી, ફિઝીયોથેરાપી કોલેજો અને મેડિકલ કોલેજો છે.
૧૧. ભાર્ગવ મોદી (૪૪ વર્ષ) જે ટ્યુશન સેન્ટરમાં કામ કરતા હતા તે હવે રમેશ મોદીની સંસ્થાઓમાં ભાગીદાર છે.
૧૨. બીપીન મોદી (૪૨ વર્ષ) અમદાવાદ લાઇબ્રેરીમાં કામ કરતા હતા. આજે કે.જી.થી ધોરણ બાર સુધી શાળાના પુસ્તકો પૂરા પાડતી એક પુસ્તક પ્રકાશન કંપનીમાં ભાગીદાર છે.
નંબર ૧ થી ૪ છે તે વડાપ્રધાન મોદીનાં ભાઈઓ છે.
નંબર ૫ થી ૯, તે વડાપ્રધાન મોદી નાં પિતરાઇ ભાઇઓ છે.
નંબર ૧૦ વડાપ્રધાન મોદીનાં કાકા જગજીવનદાસ મોદીનાં પુત્ર.
૧૧ ભાર્ગવ કાંતિલાલ, ૧૨ બીપીન તે વડાપ્રધાનના સૌથી નાના કાકા જયંતિલાલ મોદીના પુત્રો છે.
એવું કહેવામાં આવે છે કે - ખાતો નથી અને ખાવા દેતો નથી અને સગાવાદ ચલાવતો નથી-
જવાદો વાચી ને આગળ 🙏🏻 🤔🤔🤔