Titan Business Hub

Titan Business Hub Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Titan Business Hub, Property developer, Ahmedabad.

Today's newspaper Dt.05/10/2025
05/10/2025

Today's newspaper Dt.05/10/2025

Happy Ganesh Chaturthi
27/08/2025

Happy Ganesh Chaturthi

25/08/2025
સૌરાષ્ટ્ર પટેલ સમાજ અમદાવાદના ટ્રસ્ટી,અગ્રણી પવન ડેવલોપર્સ ( ટાઇટન ગ્રૂપ)  શ્રી બી ડી ગજેરા અને તેમના ભાગીદાર શ્રી ચેતનભ...
11/12/2024

સૌરાષ્ટ્ર પટેલ સમાજ અમદાવાદના ટ્રસ્ટી,અગ્રણી પવન ડેવલોપર્સ ( ટાઇટન ગ્રૂપ) શ્રી બી ડી ગજેરા અને તેમના ભાગીદાર શ્રી ચેતનભાઇ રાણપરીયા તથા દિપકભાઈ કાપડિયા તથા ભદ્રેશભાઈ ગોંડલીયા ને અમદાવાદ ખાતે TV9 દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાંધકામ ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરી રહેલા ઉદ્યોગસાહસિકને 'ઈમર્જીંગ ગુજરાત એવોર્ડ'થી, સીએમ શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

🙏🙏દીકરી દેવો ભવઃ 🙏🙏🙏દીકરી વ્હાલ નો દરિયો 🙏🙏દીકરી સુખ નો સમુંદર 🙏🙏દીકરી કસ્તુરી ની સોડમ 🙏🙏🙏💐💐💐💐🙏દીકરી એટલે દીકરી પછી એ આપ...
07/09/2024

🙏🙏દીકરી દેવો ભવઃ 🙏🙏
🙏દીકરી વ્હાલ નો દરિયો 🙏
🙏દીકરી સુખ નો સમુંદર 🙏
🙏દીકરી કસ્તુરી ની સોડમ 🙏

🙏🙏💐💐💐💐🙏દીકરી એટલે દીકરી પછી એ આપણે ઘેર જન્મ લે કે બીજા કોઈ ના ઘેર, પણ આ જગત માં જન્મ લેતી દરેક દીકરી આપણી જ છે એને જો એક બાપ તરીકે જોઈએ છે ત્યારે આ વિશ્વનું સૌથી ઉત્તમ કોટી નું સુખ એ પળ જ આપી શકે 🙏 અને આ નૈતિકતા જયારે સમગ્ર માનવ જાતિ માં આવી જાય ત્યારે સર્વત્ર સુખ જ સુખ છે 👉આ વાત ને હૃદય પૂર્વક સ્વીકારતા આજે B D Gajera ગ્રુપે એમની હંસપુરા નરોડા સ્થિતTITAN નામની સ્કીમ ની ઓફિસ ના શુભ મુર્હુત પ્રસંગે ત્યાં સાઈટ ઉપર કામ કરતા મજૂર પરિવાર ની એક નાનકડી લક્ષ્મી સ્વરૂપ દીકરી ના હસ્તે બહુ નિખાલસ અને નિર્દોષ ભાવે કરાવ્યું 🙏💐💐જે એક નોંધ પાત્ર બાબત છે 🙏

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Titan Business Hub posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share