comedy hasy samrat

comedy hasy samrat Relax Mood

29/01/2026

ડોકટર: તમારી સોનોગ્રાફી કરવી પડશે.
દર્દી: સાહેબ...., બહુ ગરીબ માણસ છું...!! તાંબાગ્રાફી કે પિત્તળગ્રાફી હોય તો એ કરોને... 😁😂🤣😁😂🤣

19/01/2026

ભૂરો : પત્નીના 8 કોલ આવ્યા એક પણ ના ઉઠાવ્યો પછી મેં મેસેજ કર્યો હમણા મિટીંગમાં છું વાત નહીં થાય....

પછી ઠીક 10 મિનીટ પછી પડોસન નો કોલ આવ્યો મેં ઉઠાવી લીધો....

પડોસન બોલી લ્યો, તમારી પત્ની સાથે વાત કરો એમને વાત કરવી છે

પછી પત્નીએ 2 જ શબ્દો કહ્યા સાંજે વહેલા ઘરે આવજો તમારૂ કામ છે....

હવે ગભરામણ થાય છે કાઈ ગમતુ નથી......!!!

😂🤣😂🤣😂🤣😂🤣😂🤣

12/01/2026

જજ : તમને ખબર હતી કે લેડીઝ ગાડી

ચલાવે છે.. તો રોડ થી જરા દૂર રહેવું જોઈએ ને...!!

ફરિયાદી : કયો રોડ...?? હું તો ખેતર માં બેઠો-બેઠો

બીડી પીતોતો.....!! તોય ઉપાડી લીધો...😄😄🤣🤣🤣😆😆

15/12/2025

એક દારૂડિયો મતપત્ર લઇને મત પેટી સામે ઘણા સમય સુધી મત આપ્યા સિવાય ઉભો હતો.

પોલિંગ ઓફિસર : ભાઈ શું વિચારો છો ?

રાતે કયા ઉમેદવારે પીવરાવ્યો એ યાદ નથી આવતું....... 😀😁😂🤣😃😄😅

15/12/2025

બાપૂ ગાંઠિયા ખાઈને બાર નીકળ્યાં અને જોયું તો એનું સ્કૂટર ચોરાઈ ગયું.

બાપુ દુકાન ની અંદર ગયા અને બુમ પાડી....

જેણે મારુ સ્કૂટર ચોર્યું છે એ ૧૦ મિનિટ માં આપી જાય બાકી જે કેશોદ માં થયું હતું એ અહીંયા પણ થશે.

બધા ગભરાઈ ગયા, અને ૫ મિનિટ માં એનું સ્કૂટર પાછું આવી ગયું.

બાપુ ડગલાં ભરતા સ્કૂટર પાસે ગયા.. ત્યાં એક જણા એ પૂછ્યું.

બાપુ તમારું સ્કૂટર તો આવી ગયું પણ તમે કયો તો ખરા કેશોદ માં શું થયું હતું?

બાપુ: મારે હાલી ને ઘેરે જાવું પડયું તું....... 😁😂🤣😃😄😅

Address

Nikol
Ahmedabad

Telephone

+919909771810

Website

Alerts

Be the first to know and let us send you an email when comedy hasy samrat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to comedy hasy samrat:

Shortcuts

Share

Category