16/10/2024
માનનીયશ્રી ☝️
*સંસ્કૃતપર્વ : વાગ્માધુરી ૨૦૨૪
(16થી 20 ઑક્ટોબર)
*આજે_પ્રથમ દિવસે,તા.16 ઑક્ટોબર,બુધવારના રોજ સંસ્કૃતસર્જક 'ચાણક્ય' વિશે ડૉ. શુચિતા મહેતા અને સંસ્કૃતગ્રંથ ચાણક્યના 'અર્થશાસ્ત્ર' વિશે ડૉ. ગૌતમ પટેલ વક્તવ્ય આપશે.
*આપનું સ્વાગત છે 🙏