15/09/2026
🙏 “મિચ્છામિ દુક્કડમ…”
મારા દ્વારા જાણતા કે અજાણતા,
મનથી, વાણીથી કે કર્મથી કોઈને દુઃખ પહોંચ્યું હોય,
તો હૃદયપૂર્વક ક્ષમા માંગું છું.
ચાલો, મનમાં રહેલી તમામ ગેરસમજ ભૂલીને,
પ્રેમ અને વિશ્વાસ સાથે આગળ વધીએ.
મિચ્છામિ દુક્કડમ. 🙏
હર્ષમન ઇન્ફ્રા — તમારા વિશ્વાસનું નામ.
Micchami Dukkadam, Samvatsari, Jain festival, forgiveness, Kshamapana, Jain values, peace, positivity, spiritual message, Harshman Infra, real estate consultant, Ahmedabad real estate, Gujarat real estate, trust and relationships.