Shiv Shakti

Shiv Shakti Through our group "Shiva Shakti" we do selfless work like social work, tree planting, education. Our aim is to help everyone.

આઝાદ ભારત ના લડવૈયા  #વીર_શહીદ  #ભગતસિંહ ને  #શિવશક્તિ ગ્રુપમાં  તરફ થી જન્મદિન નિમિત્તે હર્દિક શુભકામના.
28/09/2022

આઝાદ ભારત ના લડવૈયા #વીર_શહીદ #ભગતસિંહ ને #શિવશક્તિ ગ્રુપમાં તરફ થી જન્મદિન નિમિત્તે હર્દિક શુભકામના.

આજ થી પ્રારંભ થતી  #નવરાત્રિ  ની આપ સૌને શિવશક્તિ ગ્રુપ તરફથી હર્દિક શુભેચ્છા. માઁ નવ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંત...
26/09/2022

આજ થી પ્રારંભ થતી #નવરાત્રિ ની આપ સૌને શિવશક્તિ ગ્રુપ તરફથી હર્દિક શુભેચ્છા. માઁ નવ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ અર્પે એજ માં ભગવતી ના ચરણોમાં પ્રાર્થના...

🚩🔱 *જય માતાજી* 🚩
#શિવશક્તિ #નવરાત્રી

19/09/2022

શિવશક્તિ ગ્રુપ તરફથી બધા મિત્રો ને ગણેશચતુર્થી ની હર્દિક શુભકામનાShiv Shakti Group
31/08/2022

શિવશક્તિ ગ્રુપ તરફથી બધા મિત્રો ને ગણેશચતુર્થી ની હર્દિક શુભકામના
Shiv Shakti Group

28/08/2022

શ્રાવણ મહિના ના અંતિમ શનિવાર ના રોજ હઠીલા હનુમાન નાહિયેર દ્વારા લોક મેળા નું આયોજન કરેલ હતું. તેથી આજ રોજ શિવશક્તિ ગ્રુપ તણછા અને સ્વચ્છ ભારત મિશન તા-પ આમોદ અંતર્ગત ધ્વારા સાફ સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
Tanchha

શ્રાવણ મહિના ના અંતિમ શનિવાર ના રોજ હઠીલા હનુમાન નાહિયેર દ્વારા લોક મેળા નું  આયોજન કરેલ હતું. તેથી આજ રોજ શિવશક્તિ ગ્રુ...
28/08/2022

શ્રાવણ મહિના ના અંતિમ શનિવાર ના રોજ હઠીલા હનુમાન નાહિયેર દ્વારા લોક મેળા નું આયોજન કરેલ હતું. તેથી આજ રોજ શિવશક્તિ ગ્રુપ તણછા અને સ્વચ્છ ભારત મિશન તા-પ આમોદ અંતર્ગત ધ્વારા સાફ સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
Tanchha

શિવશક્તિ ગ્રુપ તરફથી બધા મિત્રો ને જન્માષ્ટમીની હર્દિક શુભકામના
19/08/2022

શિવશક્તિ ગ્રુપ તરફથી બધા મિત્રો ને જન્માષ્ટમીની હર્દિક શુભકામના

આજ રોજ તારીખ 15 ઓગસ્ટ 2022 ના રોજ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે તણછા ગામ ના વડિલો સરપંચ શ્રી,ગ્રામપંચાયત મંત્રી,ગ્રામ...
15/08/2022

આજ રોજ તારીખ 15 ઓગસ્ટ 2022 ના રોજ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે તણછા ગામ ના વડિલો સરપંચ શ્રી,ગ્રામપંચાયત મંત્રી,ગ્રામજન તથા ગામ ની શાળા વિધ્યાર્થીઓ ની હજારી માં ધ્વજ વંદન કાર્યક્રમ તથા #શિવશક્તિ ગ્રુપ દ્વારા 75માં " #આઝાદી_અમૃત_મહોત્સવ" કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
#શિવ_શકિત Shiv Shakti Group

શિવશક્તિ ગ્રુપના બધા મિત્રો ને 76 સ્વતંત્રતા દિવસની હર્દિક શુભકામના. #શિવશક્તિ
15/08/2022

શિવશક્તિ ગ્રુપના બધા મિત્રો ને 76 સ્વતંત્રતા દિવસની હર્દિક શુભકામના.
#શિવશક્તિ

શિવ શક્તિ ગ્રુપ ને ૭૩ મોં વન મહોત્સવ સામાજિક વનીકરણ વિભાગ ગુજરાત સરકાર દ્રારા પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યું છે. તેમાં તણછ...
12/08/2022

શિવ શક્તિ ગ્રુપ ને ૭૩ મોં વન મહોત્સવ સામાજિક વનીકરણ વિભાગ ગુજરાત સરકાર દ્રારા પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યું છે. તેમાં તણછા ગામ ના દરેક મિત્રો નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે. અને આવી ઉત્તરો ઉત્તર પ્રગત્તી થતી રહે દરેક મિત્રો ને અપેક્ષા સહ.

આપને અને આપના પરીવારને શિવશક્તિ ગ્રુપ તરફથી બધા મિત્રો નેરક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ #શિવશક્તિ  #શુભકામના
11/08/2022

આપને અને આપના પરીવારને શિવશક્તિ ગ્રુપ તરફથી બધા મિત્રો ને
રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
#શિવશક્તિ #શુભકામના

Address

Amod
392110

Website

Alerts

Be the first to know and let us send you an email when Shiv Shakti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category