સતાધાર property hub

સતાધાર property hub 📍 અમરેલી ધારી | ગીર🦁વિસ્તાર માં 🏝️જમીન -વાડી ખરીદવા કે વેચવા માટે યાદ કરો આજ નું રોકાણ કાલ નું ઉજવળ ભવિષ્ય📞 ડીટેલ્સ માટે સંપર્ક કરો:8128831258

06/09/2026
06/09/2026

🚜 મોટા રોકાણ માટે ઉત્તમ તક! 🚜
​ધારી - ખાંભા મેન રોડ ટચ પ્રાઇમ ખેતીની જમીન વેચવાની છે
​જો તમે વિશાળ જગ્યા અને ઉત્તમ સગવડો ધરાવતી જમીનમાં રોકાણ કરવા માંગો છો, તો આ સુવર્ણ તક ચૂંકશો નહીં!
​📍 લોકેશન અને વિશેષતાઓ:
​સ્થળ: તાલુકો: ધારી, જિલ્લો: અમરેલી (ધારીથી માત્ર ૧૦ કિમી)
​હાઈવે એક્સેસ: ધારી - ખાંભા મેન રોડ ટચ
​ફ્રન્ટ: ૪૦૦ ફૂટ પહોળો મેન રોડ ફ્રન્ટ (મોટા પ્રોજેક્ટ કે રોકાણ માટે ઉત્તમ)
​કુલ ક્ષેત્રફળ: ૩૦ વીઘા (સંપૂર્ણ વાવેતર લાયક જમીન)
​💡 સુવિધાઓ:
​⚡ લાઈટ: મોટા ગાયકવાડી વીજ જોડાણ ની સુવિધા
​💧 પાણી: પૂરતા પ્રમાણમાં ઉત્તમ પાણીની સુવિધા
​💰 કિંમત અને વિગત:
​ભાવ: ₹ ૨૦ લાખ (પ્રતિ વીઘા)
​મીટિંગ: રૂબરૂ બેઠક વખતે કિંમતમાં વ્યાજબી ફેરફાર શક્ય છે.
​📞 વધુ માહિતી અને સ્થળ મુલાકાત માટે સંપર્ક કરો:
​મોબાઈલ નંબર: 8128831258

19/08/2026

#

18/08/2026

આટલી સુવિધા સાથે એટલી સસ્તી જગ્યા ધારી તાલુકા માં ક્યાંય નહીં મળે #8128831258

16/08/2026

🌳 રોકાણ માટે ગોલ્ડન તક! 17 વીઘા મોટો ગાયકવાડી આંબાનો બગીચો વેચવાનો છે 🌳
​જો તમે ખેતી કે ભવિષ્યના શ્રેષ્ઠ રોકાણ માટે જગ્યા શોધી રહ્યા છો, તો આ પરફેક્ટ ઓપ્શન છે!
​મુખ્ય હાઇલાઇટ્સ:
​વિસ્તાર: 17 વીઘા (મોટા ગાયકવાડી વીઘા)
​પાક: તૈયાર આંબાનો બગીચો 🥭
​સુવિધાઓ: પાક્કું મકાન, લાઈટ, પાણી અને ૨ બોરની ઉત્તમ વ્યવસ્થા 💧⚡
​ઓન રોડ એક્સેસ: ધારી - ખાંભા મેન રોડથી માત્ર ૧ કિલોમીટર અંદર 🛣️
​લોકેશન: મસ્ત અને શાંત વાતાવરણ ધરાવતું પ્રાઇમ લોકેશન 📍
​કિંમત: ₹૧૫ લાખ પ્રતિ વીઘા (બેઠક પર યોગ્ય માન-સન્માન રહેશે) 🤝
​🎯 રોકાણ (Investment) માટે એકદમ બેસ્ટ લોકેશન!
​📞 વધુ માહિતી અને સ્થળ મુલાકાત માટે સંપર્ક કરો:
મોબાઇલ નંબર: 8128831258
​

13/08/2026

🦁 જમીન/ફાર્મ હાઉસ માટે ઉત્તમ જગ્યા વેચવાની છે
​સ્થળ: આંબરડી સફારી પાર્ક નજીક, ધારી તાલુકો, અમરેલી જિલ્લો
​વિશેષતા: સિંહના કાયમી લોકેશન/રોમિંગ એરિયામાં (ફાર્મ હાઉસ માટે બેસ્ટ) 🌿
​ક્ષેત્રફળ: 10 વીઘા (મોટા ગાયકવાડી માપ)
​રસ્તો: રોડ ટચ 🛣️
​બગીચો: 5 વીઘામાં આંબાનો મોટો બગીચો 🥭
​સુવિધાઓ: લાઈટ અને પાણીની પૂરી સગવડ ⚡💧
​આજુબાજુનો ભાવ: પડોશમાં ₹18 લાખ પ્રતિ વીઘાના ભાવે જમીન વેચાયેલ છે
​ભાવ: ₹16 લાખ પ્રતિ વીઘા
​📞 સંપર્ક: 8128831258
​

12/08/2026

#અમરેલી #રાજકોટ #મોરબી #વડોદરા #દ્વારકા #દેવભૂમિદ્વારકા #ગીર

Address

Dhari
Amreli

Website

Alerts

Be the first to know and let us send you an email when સતાધાર property hub posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category