Advocate Pruthvirajsinh Manjaria

Call Directions Contact the business

Advocate Pruthvirajsinh Manjaria રેવન્યુ સલાહકાર | ખેડૂત માર્ગદર્શક | ફાર્મ ડેવલપર્સ
Legal Advise 🎓 Legal Help
પૃથ્વીરાજસિંહ માંજરીયા (એડવોકેટ🥇ગોલ્ડ મેડાલિસ્ટ)
B.Com., LL.B., LL.M., PGDBL

કસ માં ફાર્મ લાયક જમીન વેચાણ 🔥🔥🌾🌴જુની શરત✅ટાઈટલ કલીયર ✅ખાંભા-ઉના NH - 351 થી બીજુજમીન સુધી બારેમાસ વાહન જઈ શકે ✅મોજે - ખ...
22/10/2026

કસ માં ફાર્મ લાયક જમીન વેચાણ 🔥🔥🌾🌴

જુની શરત✅
ટાઈટલ કલીયર ✅
ખાંભા-ઉના NH - 351 થી બીજુ
જમીન સુધી બારેમાસ વાહન જઈ શકે ✅
મોજે - ખાંભા, તા. ખાંભા, જી. અમરેલી

સવા છ વિઘા (ગાયકવાડી)
ચાલુ ખેતી ✅
સુવિધાઓ નથી ❌

એક બાજુ જાળી વાળું ફેન્સીંગ ✅
સારા માં સારો પાડોશ ✅
ફોન ઉપર ભાવ થશે

દાનેવ ફાર્મ ડેવલપર્સ
🪀8347 800 999
- ઓફિસ ટાઇમ માં કોલ કરવો.
One Window Consultancy Services

જામનગર જીલ્લો ગુજરાત રાજ્ય માંથી બહાર…⁉️😰કોમેન્ટ: અમારા જીલ્લા માં ૧ - હજુ અમારે 1954 સુધી ની નોંધ ના ૬ નંબર માંગે છે૨ -...
16/10/2026

જામનગર જીલ્લો ગુજરાત રાજ્ય માંથી બહાર…⁉️😰

કોમેન્ટ: અમારા જીલ્લા માં

૧ - હજુ અમારે 1954 સુધી ની
નોંધ ના ૬ નંબર માંગે છે

૨ - હજુ ખેડૂત પ્રમાણપત્ર માંગે છે

૩ - નવા પરિપત્ર >
૧૦ ગુંઠા વાળા નો અમલ થતો નથી

ટીમ : વન વિન્ડો કન્સલ્ટન્સી સર્વિસીઝ
પૃથ્વીરાજસિંહ માંજરીયા (એડવોકેટ 🥇ગોલ્ડ મેડાલિસ્ટ)
One Window Consultancy Services

આતુરતાનો અંત ✅ ૧૦ ગુંઠા નું ખાતું પડવાનું શરુઆજની કોમેન્ટ: મયુરભાઈ, ૧૦ ગુંઠા જમીન નો પરિપત્ર આવ્યો…⁉️ અમારા જામનગર માં ન...
14/10/2026

આતુરતાનો અંત ✅ ૧૦ ગુંઠા નું ખાતું પડવાનું શરુ

આજની કોમેન્ટ: મયુરભાઈ, ૧૦ ગુંઠા જમીન નો પરિપત્ર આવ્યો…⁉️ અમારા જામનગર માં ના પાડે છે, તો સાહેબ માર્ગદર્શન આપો.

જવાબ: ૧૦ ગુંઠા નો પરિપત્ર આવી ગયો છે, અને નોંધ પડવાનું શરુ પણ થઈ ગયુ છે, તમે સીધા ઈ-ધરા માં જાવ ત્યાં પુછો

પરિપત્ર માટે કોમેન્ટ માં પરિપત્ર લખો

ટીમ : વન વિન્ડો કન્સલ્ટન્સી સર્વિસીઝ
પૃથ્વીરાજસિંહ માંજરીયા (એડવોકેટ 🥇ગોલ્ડ મેડાલિસ્ટ)
દાનેવ ફાર્મ ડેવલપર્સ 🌾🌴🏡
One Window Consultancy Services

Address

Amreli
365601

Telephone

+918347800689

Website

Alerts

Be the first to know and let us send you an email when Advocate Pruthvirajsinh Manjaria posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Advocate Pruthvirajsinh Manjaria:

Shortcuts

Share