03/05/2026
*મજબૂત અને વિશ્વસનીય સોલાર સ્ટ્રક્ચર ☀️
🔹 નટ-બોલ્ટ આધારિત સ્ટ્રક્ચર
વેલ્ડિંગ વગરનું મજબૂત ડિઝાઇન, જેમાં કાટ લાગવાની શક્યતા ઓછી રહે છે અને વાવાઝોડા તથા તેજ પવન સામે વધુ સુરક્ષા મળે છે.
🔹 ઉચ્ચ ગુણવત્તાવાળું JSW Galvos (ગેલ્વોસ) મટિરિયલ જેમાં કાટ લાગતો નથી,વધુ રક્ષણ આપે છે અને સ્ટ્રક્ચરને લાંબું આયુષ્ય તથા વધુ ટકાઉપણું આપે છે.
✔ મજબૂત ડિઝાઇન
✔ લાંબી આયુષ્ય
✔ વિશ્વસનીય ગુણવત્તા આપતી એકમાત્ર સોલાર બ્રાન્ડ એટલે Volt's Legacy Solar Solutions (વોલ્ટ્સ લેગેસી સોલાર સોલ્યુશન)
સોલાર EPC અને સોલાર સોલ્યુશન
📍 Shop No. 40, 150 Feet Rd, behind Sai Shrushti Residency, Man Sarovar Society, Godadara Gam, Godadara, Surat, Devadh, Gujarat 395012
વધુ માહિતી અને સાઇટ વિઝિટ માટે સંપર્ક કરો
📞 મોબાઇલ: 70699 15598, 99987 65059