Balaji Upvan

Balaji Upvan "બાલાજી ઉપવન"

પ્લોટની સ્કીમમાં રોકાણ ?

છું કુદરતનું સંતાન, કુદરતના ખોળે બેસી કુદરત સંગે રમું છુંછું ભલે કુદરતનું સંતાન, તોય કુદરત સંગે રોજ લડું છુંકુદરતની તાકા...
24/10/2024

છું કુદરતનું સંતાન, કુદરતના ખોળે બેસી કુદરત સંગે રમું છું
છું ભલે કુદરતનું સંતાન, તોય કુદરત સંગે રોજ લડું છું
કુદરતની તાકાતથી વાકેફ છું, કદી નમું છું કદી લડું છું
નાકામિયાબીના ઇતિહાસમાં પણ, કામિયાબીનાં ફૂલ ખીલવું છું
છે કોશિશો જીવનમાં હસતા રહેવાની, કુદરત સામે જંગ ખેલું છું
અવળી બાજીને સવળી કરવા, કુદરતનો સાથ માગું છું
અંધકારભરી રાહમાં કુદરતના પ્રકાશ સંગ રમવા ચાહું છું

સ્વીકાર અસ્વીકારની જંગમાં, કુદરત સામે સમર્પણ સુધી પહોંચવા ચાહું છું...
#

18/03/2024
Expressway Network of Gujarat1⃣  Red : Delhi-Vadodara-Mumbai2⃣  Blue : Vadodara-Ahmedabad3⃣  Black : Bharuch-Dahej4⃣  Gr...
26/10/2023

Expressway Network of Gujarat

1⃣ Red : Delhi-Vadodara-Mumbai
2⃣ Blue : Vadodara-Ahmedabad
3⃣ Black : Bharuch-Dahej
4⃣ Green : Ahmedabad-Tharad
5⃣ Magenta : Ahmedabad-Dholera
6⃣ Yellow : Expressway section of Amritsar-Jamnagar

(Amritsar-Jamnagar is an expressway only up to Santalpur. Santalpur to Jamnagar will be just a normal highway with some upgrades.)

→ Includes Completed & Under-construction

30/09/2023

Address

Balaji Upvan , Bagodara/Tarapur Six Line Highway, Bagodara
Bagodra
382240

Alerts

Be the first to know and let us send you an email when Balaji Upvan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Balaji Upvan:

Share