Real Estate Kutchh

Real Estate Kutchh Real Estate Kutchh is India's landing organisation providing a one-step solution for all Industrial

20/01/2026
25/10/2025

પ્લોટ આપવાના છે
ભુજ થી તદન નજીક
રતિયા સિમ સર્વ નંબર 67 મા
1623 વાર + 950 વાર સાર્વજનીક પ્લોટ
રોડ થી નજીક ના રેમબો સ્કુલ ની સામે,
સ્વામિનારાયણ મંદિર નુ ન્યુ પ્રોજેકટ આવે છે તેની સામે ના પ્લોટ રિસોર્ટ તેમજ ફાર્મ હાઉસ બનાવવા માટે ઉપયોગી
કોન્ટેક્ટ + 91 099780 57137

05/12/2024

પ્લોટ જોઈએ છે
રતિયા સિમ સર્વ નં. 52 - 53 ઉમિદે નગર
રતિયા સિમ સર્વ નં. 67- 68
કોન્ટેક્ટ +91 099780 57137

03/10/2024

Female Staff Required
Real Estate Marketing Job
Can Writing & Speak English
Email Resume With Photo to Contact :- [email protected]

મોમ્બાસા, નૈરોબી અને કચ્છ ના વીર દાતાર ભામાશા શ્રી હસુભાઈ ભૂડિયા આપણી વચ્ચે નથી રહ્યા.... પરમ કૃપાળુ પરમાત્મા ઇષ્ટદેવ ભગ...
30/08/2024

મોમ્બાસા, નૈરોબી અને કચ્છ ના વીર દાતાર ભામાશા શ્રી હસુભાઈ ભૂડિયા આપણી વચ્ચે નથી રહ્યા.... પરમ કૃપાળુ પરમાત્મા ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આત્માને દિવ્ય શાંતિ અર્પે તેવી પ્રાર્થના....

ભુજથી ૨૦ કિલોમીટર દૂર આવેલા ફોટડી ગામના વતની હસુભાઈ ભૂડીયા આફ્રિકામાં મોમ્બાસા ખાતે બિઝનેસ કરે છે. થોડા દિવસ પહેલા તેઓ માદરે વતન ગુજરાતમાં ભુજ ખાતે કચ્છી લેઉવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં આવ્યા હતા.

વતનની દીકરીઓ ભણી ગણીને ખૂબ આગળ વધે એવી ઈચ્છા ધરાવતા શ્રી હસુભાઈ ભૂડિયાએ સંસ્થા દ્વારા સંચાલિત હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી દીકરીઓને માત્ર એક રૂપિયાના ટોકન દરે ભણાવવાનો નિર્ણય કર્યો. આ માટે તેઓએ ૧૫૦ કરોડના દાનની જાહેરાત કરી. સાવ સાદું જીવન જીવતા આ માણસે દીકરીઓના ઉદ્ધાર માટે ૧૫૦ કરોડ જેવી માતબર રકમ દાનમાં આપવાનો નિર્ણય પળ વારમાં જ કરી લીધો અને જ્યારે આ નિર્ણયની જાહેરાત થઈ ત્યારે સભામાં બેઠેલી દિકરીઓ રડી પડી. એક વતનપ્રેમી બિઝનેસમેનના આ દાનથી કેટલી બધી દીકરીઓના સપનાઓ પુરા થશે અને કેટલા બધા ઘરમાં જ્ઞાનનું અજવાળું ફેલાશે !

હસુભાઈએ એમના માતા - પિતા અને વડીલોની સ્મૃતિમાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે કુલ ૫૦૦ કરોડનું દાન કરવાનો સંકલ્પ કર્યો છે.

કળિયુગના કર્ણ અને વીર ભામાશાકોટી કોટી વંદન.

Become The Owner of American Style Villa Only .3000/- Ft (Including Land  + Construction)Price Of Full Unit 18,00,000/-N...
03/09/2023

Become The Owner of American Style Villa Only .3000/- Ft (Including Land + Construction)

Price Of Full Unit 18,00,000/-
Near Bhuj 👇
1 BHK American Style Villa ( Slope Roof)
Plot Area 115 Sq Yard (1035 Sq Ft)
Construction Area 600 Sq.Ft Built up Area

Including Furniture & Electronics

More information Contact +91 997 805 7137

Required for plots in 162 Ratiya
20/07/2023

Required for plots in 162 Ratiya

Buy and sell Contact 099780 57137
22/05/2023

Buy and sell Contact 099780 57137

Address

Mumbai
Bhuj
370001

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm

Telephone

9978057137

Website

Alerts

Be the first to know and let us send you an email when Real Estate Kutchh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Real Estate Kutchh:

Share