02/06/2023
આજે સ્નેહ નુ ઘર આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ મનો દિવ્યાંગ બાળકો માટેની સંસ્થા બોટાદ ખાતે ચાલી રહી છે જેમાં સ્કૂલ વાની જરૂરિયાત હોય શ્રી રણજીતભાઈ વાળા દ્વારા ૨૦ સીટર ટોયેટા કંપની ની હાઈસ ગાડી અર્પણ કરવામાં આવી .
મનો દિવ્યાંગ બાળકો આ કારની અંદર બેઠા ત્યારે સાક્ષાત પરમેશ્વર આ સ્કૂલવાનની અંદર બેઠા હોય તેવો અહેસાસ થયો.