04/10/2021
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બને અને રાજ્યના શિક્ષિત યુવાઓને રોજગારીની તકો પ્રાપ્ત થાય તે હેતુથી પોલીસ વિભાગના વિવિધ સંવર્ગની 27,847 જગ્યાઓ પર આગામી 100 દિવસમાં ભરતીની કાર્યવાહી કરવાનો Bhupendra Patel સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય.