એક મોકો કેજરીવાલને

Directions Website

એક મોકો કેજરીવાલને સારા ભાવી માટે આપની સાથે

30/07/2026

જયારે રાજકીય પાર્ટી પોતાની મનમાની કરવા મંડે ત્યારે એ પાર્ટીને ખોવાતા વાર નથી લાગતી!!🙏

30/07/2026

આપના નેતા યુવરાજસિંહ દેવગઢ બારીયામાં

30/07/2026

કંગના રાણાવત પોતે સ્ત્રી થઈને સ્ત્રીઓની ઈજ્જત કાઢી. શું થશે તારું 🤔

07/02/2026

ધાનપુર તાલુકામાં ઘરે ઘરે જયને પ્રચાર કરતા આમ આદમી પાર્ટીના કાર્યકરો 🙏

ભાજપ ભાજપ!!!!ક્યારે પાપ ધોવાશે 🤔
04/02/2026

ભાજપ ભાજપ!!!!
ક્યારે પાપ ધોવાશે 🤔

04/02/2026

વડ એવા ટેટા, બાપ એવા બેટા!

28/01/2026

🕉️ શાંતિ

મહારાષ્ટ્રના બારામતીમાં થયેલ વિમાન દુર્ઘટનામાંમાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારજી સમેત વિમાનમાં સવાર અન્ય લોકોના મૃત્યુના સમાચાર અત્યંદ દુર્ભાગ્યપૂર્ણ છે.

પરમાત્મા મૃતકોની આત્માને શાંતિ પ્રદાન કરે તથા તેમના પરિવાર અને શુભચિંતકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના 🙏

28/01/2026

કોંગ્રેસીયા જેટલી મજાક મસ્તી AAP ની કરી રહિયા છે એટલી જ મહેનત પોતાની પાર્ટી માટે કરતા હોય તો સારુ થાય!
આપ સત્તા પરિવર્તન માટે મહેનત કરે છે..

આમ આદમી પાર્ટી મજબૂત છે! હરેક આગેવાન લોખંડી મનોબળ ધરાવે છે. વધતી જતી લોકપ્રિયતા હવે વિરોધીઓને જોવાતી નથી એટલે આવા નાટક શ...
06/12/2025

આમ આદમી પાર્ટી મજબૂત છે! હરેક આગેવાન લોખંડી મનોબળ ધરાવે છે.
વધતી જતી લોકપ્રિયતા હવે વિરોધીઓને જોવાતી નથી એટલે આવા નાટક શરૂ કર્યા 🙏

Address

Dhanpur
Dhanpur
389382

Alerts

Be the first to know and let us send you an email when એક મોકો કેજરીવાલને posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category