Vaghela Tejendrasinh

Vaghela Tejendrasinh Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vaghela Tejendrasinh, Real Estate, Gandhinagar.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના યુવા મોરચાના મહામંત્રી શ્રી નરેશભાઈ દેસાઈ ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ..💐💐💐
02/10/2023

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના યુવા મોરચાના મહામંત્રી શ્રી નરેશભાઈ દેસાઈ ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ..💐💐💐

या देवी सर्वभूतेषु शक्ति-रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥  આપ સૌને ભાદરવી પૂનમના પાવન પર્વની હાર્દ...
29/09/2023

या देवी सर्वभूतेषु शक्ति-रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥

આપ સૌને ભાદરવી પૂનમના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ જય અંબે🙏

ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ...
17/09/2023

ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ...

વિશ્વફલક પર ભારતને મજબૂત અને મક્કમ બનાવનાર આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનેજન્મદિવસની અઢળક શુભકા...
16/09/2023

વિશ્વફલક પર ભારતને મજબૂત અને મક્કમ બનાવનાર આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી
શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને
જન્મદિવસની અઢળક શુભકામનાઓ 💐💐💐🎂🎂🎂

અમૃતકાળની શરૂઆતમાં ઇતિહાસની રચના  ચંદ્રયાન 3 નું ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ   .in ના સૌ વૈજ્ઞાનિકોને ખૂબ ખૂબ ...
23/08/2023

અમૃતકાળની શરૂઆતમાં ઇતિહાસની રચના ચંદ્રયાન 3 નું ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ .in ના સૌ વૈજ્ઞાનિકોને ખૂબ ખૂબ અભિનંદન

Today is a Big Day for INDIA🇮🇳 1) Chandrayaan 3 Landing 🛬. India will be the first country to visit the south pole of th...
23/08/2023

Today is a Big Day for INDIA🇮🇳

1) Chandrayaan 3 Landing 🛬. India will be the first country to visit the south pole of the Moon 🌙
 
2) An 18-year-old Indian boy, Praggnanandhaa, is just one step away from becoming a chess world cup Champion 🏆.




#चंद्रयान_3

ગાંધીનગર ઉત્તરના માનનીય ધારાસભ્યશ્રી રીટાબેન પટેલને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ...🎂🎂🎂
21/08/2023

ગાંધીનગર ઉત્તરના માનનીય ધારાસભ્યશ્રી રીટાબેન પટેલને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ...🎂🎂🎂

*આજ થી શરુથતા પવિત્ર શ્રાવણ માસ, આપ સર્વેના જીવનમાં આધ્યાત્મિક સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા આપે તેવી દેવો ના દેવ મહાદેવ...
17/08/2023

*આજ થી શરુથતા પવિત્ર શ્રાવણ માસ, આપ સર્વેના જીવનમાં આધ્યાત્મિક સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા આપે તેવી દેવો ના દેવ મહાદેવ ને પ્રાર્થના.*

*શિવજી ના પવિત્ર શ્રાવણ માસ ની તમને મારા તરફ થી હાર્દિક શુભકામના.*

🙏🏻 *હર હર મહાદેવ* 🙏🏻

માનનીય ધારાસભ્ય દ્વારા આજરોજ પીપળજ ગામની મુલાકાત લેવામાં આવી તથા વરસાદી પાણીના નિકાલ માટેની તાત્કાલિક ધોરણે પાઇપલાઇનની મ...
21/07/2023

માનનીય ધારાસભ્ય દ્વારા આજરોજ પીપળજ ગામની મુલાકાત લેવામાં આવી તથા વરસાદી પાણીના નિકાલ માટેની તાત્કાલિક ધોરણે પાઇપલાઇનની મંજૂરી આપવામાં આવી પીંપળજ ગામ વતી ધારાસભ્ય શ્રી રીટાબેન કેતનકુમાર પટેલ, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી પિયુષભાઈ પટેલ, યુવા મોરચાના પ્રમુખશ્રી વિજેન્દ્રસિંહ વાઘેલા નો ખુબ ખુબ આભાર...🙏🏻🙏🏻🙏🏻

Wishing you endless joy and a wonderful year ahead. Happy birthday dearest son, we are so proud and blessed to have you!...
14/07/2023

Wishing you endless joy and a wonderful year ahead. Happy birthday dearest son, we are so proud and blessed to have you!🎂🎂🎂

પ્રગતિશીલ ગુજરાત રાજ્યના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ🎂🎂🎂
14/07/2023

પ્રગતિશીલ ગુજરાત રાજ્યના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ🎂🎂🎂

ગાંધીનગર મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જશવંતભાઈ પટેલ ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ 💐💐💐💐
26/06/2023

ગાંધીનગર મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જશવંતભાઈ પટેલ ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ 💐💐💐💐

Address

Gandhinagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Vaghela Tejendrasinh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category