Garbada Taluka Congresh samiti

Garbada Taluka Congresh samiti ગરબાડા તાલુકા કોંગ્રેસ સમિતિ

શ્રી રાહુલ ગાંધી જી ની ભારત જોડો ન્યાય યાત્રા નું દાહોદ ઝાલોદ ખાતે સ્વાગત કર્યું. સમગ્ર ગુજરાત અને દાહોદ જિલ્લા માંથી આવ...
07/03/2024

શ્રી રાહુલ ગાંધી જી ની ભારત જોડો ન્યાય યાત્રા નું દાહોદ ઝાલોદ ખાતે સ્વાગત કર્યું. સમગ્ર ગુજરાત અને દાહોદ જિલ્લા માંથી આવેલ જનમેદની ને સંબોધન કર્યું.

आदिवासी के नाम से जो पहले पेंट में मूत देते थे आज वही आदिवासी व्यक्ति पर मूत रहे । लेकिन याद रहे आदिवासी समाज आज भी तुम्...
09/07/2023

आदिवासी के नाम से जो पहले पेंट में मूत देते थे आज वही आदिवासी व्यक्ति पर मूत रहे । लेकिन याद रहे आदिवासी समाज आज भी तुम्हे फिर से पेंट में मुतवाने के लिए कभी भी अपना सब्र तोड़ कर फिर से पुराने अंदाज में आ सकता है।

કોગ્રેસ નું કામ બોલે છે.....
20/09/2022

કોગ્રેસ નું કામ બોલે છે.....

21/02/2022

અમારી ભીલણ આંગળી ઉંચી કરે ને ભીલ ગણવીર કર્યાટી કરે એ મારાં આદિવાસી ની મોજ છે...133,ગરબાડા,

13/02/2022

પંજાબમાં PM ઉપર કોઈએ કાંકરી પણ નહોતી ફેંકી છતાં CM નું રાજીનામું માગનારાઓ અહીયાં દિન દહાડે દિકરીયુંનાં ગળાં કપાય છે,છતા ચુપ...

આજરોજ દાહોદ કલેકટર કચેરી ખાતે કોરોના મહામારી ને કારણે તથા સરકારશ્રીના અણઘટ વહીવટ ને કારણે અસંખ્ય ગરીબ પરીવારો કોરોના સંક...
07/02/2022

આજરોજ દાહોદ કલેકટર કચેરી ખાતે કોરોના મહામારી ને કારણે તથા સરકારશ્રીના અણઘટ વહીવટ ને કારણે અસંખ્ય ગરીબ પરીવારો કોરોના સંક્રમણ નો ભોગ બનતા મૃત્યું પામ્યા હતાં. તો આવા પરીવારોને 400000 ચાર લાખની સહાય આપવા માટે દાહોદ કલેકટર કચેરી ખાતે કલેકટર સાહેબ શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યુ.જેમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી હર્ષદભાઈ ,ગરબાડા વિધાનસભા વિસ્તારનાં ધારાસભ્યશ્રી મતિ ચંદ્રિકાબેન, દાહોદ ધારાસભ્યશ્રી વજેસિંહભાઈ પણદા તથા ગરબાડા, ધાનપુર,ઝાલોદ, ફતેપુરા સંજેલી તાલુકા કૉગેસ પ્રમુખ સમિતિના સભ્યો તથા ,કાર્યકરો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગરબાડા વિધાનસભા માં  ગરબાડા  તાલુકાના  #જેસાવાડા,પાટીયા, આંબલી, ભેં,ગાંગરડી, મીનાકયાર, દેવધા,સાહડા ,સીમલીયા બુઝર્ગ,જાંબુ...
29/12/2021

ગરબાડા વિધાનસભા માં ગરબાડા તાલુકાના #જેસાવાડા,પાટીયા, આંબલી, ભેં,ગાંગરડી, મીનાકયાર, દેવધા,સાહડા ,સીમલીયા બુઝર્ગ,જાંબુઆ, કાળાખુટ ગ્રામ પંચાયત માં વિજેતા થયેલા સરપંચશ્રીઓ,અને સભ્યશ્રીઓ નું આજરોજ ધારાસભ્ય #ચંદ્રિકાબેન બારીયા તથા દાહોદ કૉગેસ જિલ્લા પ્રમુખ હર્ષદભાઈ નિનામા દ્રારા ગારબાડા કૉગેસ કાર્યાલય ખાતે ફુલહાર તથા સાલ ઓઢાડી ,સ્વાગત કર્યું હતું . નવનિયુક્ત સરપંચ ગામોના વિકાસ માટે ખંભે ખંભો મિલાવીને પ્રગતિ ના પંથે પહોંચાડીએ તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
.l.a.Garbada

ગરબાડા વિધાનસભા માં  ધાનપુર તાલુકાના  #બીલીયા પંચાયત સતત ત્રીજી વાર બિનહરીફ, ગાંગરડી ફળીયા, પાનમ,આંબાકાસ,રાછવા, સજોઈ, ગ્...
27/12/2021

ગરબાડા વિધાનસભા માં ધાનપુર તાલુકાના #બીલીયા પંચાયત સતત ત્રીજી વાર બિનહરીફ, ગાંગરડી ફળીયા, પાનમ,આંબાકાસ,રાછવા, સજોઈ, ગ્રામ પંચાયત માં વિજેતા થયેલા સરપંચશ્રીઓ,અને સભ્યશ્રીઓ નુ આજરોજ ધારાસભ્ય #ચંદ્રિકાબેન બારીયા દ્રારા ગારબાડા કૉગેસ કાર્યાલય ખાતે ફુલહાર તથા સાલ ઓઢાડી ,સ્વાગત કર્યું હતું . નવનિયુક્ત સરપંચ ગામોના વિકાસ માટે ખંભે ખંભો મિલાવીને પ્રગતિ ના પંથે પહોંચાડીએ તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
.l.a.Garbada







ડ્રગ્સ કાંડ,પેપર કાંડ પછી બ્રીજ કાંડ #ઢાંકતા_ગુજરાત
25/12/2021

ડ્રગ્સ કાંડ,પેપર કાંડ પછી બ્રીજ કાંડ
#ઢાંકતા_ગુજરાત

17/12/2021

Address

Garbada
389155

Telephone

+919913118080

Website

Alerts

Be the first to know and let us send you an email when Garbada Taluka Congresh samiti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category