09/03/2024
જામનગર ના લોકો માટે ખુશ ખબર કારણકે લોકો ના બજટ અને સુવિધાઓ ને ધ્યાન માં રાખી ને સમપર્ણ સર્કલ થી માત્ર 5 મિનિટ ના અંતરે 2 BHK અને 3 bhk બંગ્લોઝ નું ગ્રીન વિલ્લા માં સુંદર આયોજન એટલે શ્રી ક્ન્હ્યા ગ્રીન્સ. જેમાં માત્ર 51000 ભરી ને બુક કરાવો તમારા સાપના નું ઘર સાથે સ્થળ પર 80 % ની લોન સુવિધા પણ ખરી...
ચાલો વાત કરીએ શ્રી ક્ન્હ્યા ગ્રીન્સ વિશેતાઓ ની..
દરેક બંગ્લોઝમાં હોલમાં POP
દરેક બંગ્લોઝમાં પાણીનો બોર
દરેક બંગ્લોઝમાં અન્ડરગ્રાઉન્ડ તથા PVC વોટર ટેન્ક
દરેક બંગ્લોઝમાં સોલાર કન્સીલ્ડ ફીટીંગ
પાયા માં R.C.C. ફ્રેમ સ્ટ્રકચર સાથે સેમી બીમ કોલમ વાળું બાંધકામ
બાથરૂમમાં કુલ્લી ડિઝાઇનર ટાઇલ્સ
આકર્ષક મેઇન ડોર તથા અંદર ફલશ ડોર ગ્રેનાઇટ ફ્રેમીંગ સાથે
દરેક બંગ્લોઝમાં ટેરેસમાં ચાઇના મોઝેઇક
દરેક બંગ્લોઝમાં મલાડ પ્લાસ્ટર
દરેક બંગ્લોઝમાં સ્ટીલની રેલીંગ
દરેક બંગ્લોઝમાં વીટ્રીફાઇડ ટાઇલ્સનું ફલોરીંગ
કિચનમાં સ્ટીલ સીંક સાથે ગ્રેનાઇટનું પ્લેટફોર્મ
તો આ સુંદર લગઝરિયસ બંગ્લોઝ એટલે શ્રી ક્ન્હ્યા ગ્રીન્સ ની વધુ માહિતી કે મુલાકાત માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો
Ashok Chhuchhar 99746 98289
અથવા સાઈટ મુલાકત લ્યો અમારું એડ્રેસ છે ગ્રીન વિલા, દ્વારકેશ સોસાયટી, જામનગર-ખંભાળિયા હાઇવે, જામનગર