Sagar Kambariya

Sagar Kambariya Politics Related Video you can found in this Channel

20/05/2021

નોબેલ prise વિજેતા Virologist નો વેકસીન ઉપર સનસની ખેજ ખુલાસો. 🙏🏻
⚠️⚠️⚠️

09/04/2021

Whatsapp માં વાયરલ વિડિઓ માં દાવો કરવામાં આવ્યો છેકે આ વિડિઓ જામનગર ના Gg હોસ્પિટલ નો છે...

05/04/2021

પાણી ભરવા બાબતે મહિલા ની લડાઈ નો વિડિઓ થયો વાયરલ....

30/03/2021

સુરત માં આમ આદમી ના ચૂંટાયેલા જન પ્રતિનિધિ ઓ ને ભાજપ ના ગુંડા ના ઈશારે પોલીસે કર્યા જેલ ભેગા...
લોકશાહી માટે કાળો દિવસ...

31/12/2020

किसानों को आंतकवादी, खालिस्तानी ओर वामपंथी कहने वालों के मुह पर तमाचा है ये वीडियो ।।

05/12/2020

આ જનતા બધું જાણે છે કોણ કેવું છે.. આ ખેડૂતે બધાની પોલ ખોલી...👌👌👌

03/12/2020

જે લોકો એમ કહે છે કે પંજાબ ને ખેડૂતો ને જ આ ગેરસંવિધાનીક કાયદા થી વાંધો છે તે લોકો માટે આ વિડિઓ તમાચા સ્વરૂપ છે.🙏🙏🙏

02/12/2020

ભાજપ સરકાર ખેડૂત આંદોલન અટકાવવા ખેડૂતો માટે શું કરવાની હતી ???

આતો આભાર કેવાય દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નો કે તેને ભાજપ સરકાર ને આ permission ના આપી🙏🏻🙏🏻🙏🏻

30/11/2020

ભારત સ્વાભિમાન આંદોલન ના પ્રણેતા અને આયુર્વેદ ને પુર્નહઃજીવિત કરનાર તેમજ પોતાના જીવન માં સંપૂર્ણ સ્વદેશી અપનાવનાર એવા રાજીવ દીક્ષિતજી ને જન્મ જયંતિ તેમજ પુણ્યતિથિ નિમિતે શત શત નમન🙏🙏🙏

23/11/2020

वेक्सीन पर बड़ी खबर।

जब भी वेक्सीन आएगी सबको मिलेगी किसी को छोड़ा नही जाएगा।

ઓમ શાંતિ🙏🙏🙏
29/10/2020

ઓમ શાંતિ🙏🙏🙏

19/09/2020

જે હાલ અત્યારે અમેરિકા અને યુરોપ ના ખેડૂતો નો છે તેના થી પણ બદતર હાલ થઈ શકે છે ભારત નો...

આ બિલ બિહાર માં 2006 માં લાગુ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ આજે બિહાર ના ખેડૂતો ની હાલત શુ છે. એ તમે અને હું બંને જાણીએ છીએ....

આ બિલ આવવાથી ખેડૂતો પોતાનાજ ખેતર ના ખેત મજૂર બની જશે...

ખેડૂતો એ હવે રોડ ઉપર ઉતરવું જ પડશે પંજાબ અને હરિયાણા ના ખેડૂતો ની જેમ તોજ આ સરકાર ની આંખો ખુલશે....

જય જવાન જય કિસાન

Address

Jamnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Sagar Kambariya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share