Royalpark co. Op. Housing socity Junagadh

Royalpark co. Op. Housing socity Junagadh पहले मेरा देश, फिर समाज, फिर मेरा घर
आओ ?

*હર્ષો ઉલાસ સાથે જણાવતા આનંદ થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 224 જન્મ જયંતી ...
16/11/2023

*હર્ષો ઉલાસ સાથે જણાવતા આનંદ થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 224 જન્મ જયંતી ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે જય જલારામ જય રઘુવીર🙏🙏🙏💐💐💐💐💐*

पावन पर्व श्रीकृष्ण जन्माष्टमी की हार्दिक शुभकामनाएं 🙏🏻जगत के पालनहार श्री कृष्ण जी की कृपा से सभी के जीवन में खुशहाली, ...
06/09/2023

पावन पर्व श्रीकृष्ण जन्माष्टमी की हार्दिक शुभकामनाएं 🙏🏻
जगत के पालनहार श्री कृष्ण जी की कृपा से सभी के जीवन में खुशहाली, सुख-समृद्धि आये और उत्तम स्‍वस्‍थ प्राप्‍त हो 💐

31/07/2023

સમાજની દરેક દીકરીઓને અને માતાઓને આશ્વસ્ત કરતી એક ઉત્તમ વાત આપણા ગૃહમંત્રી શ્રી Harsh Sanghavi જીએ કરી છે. બ્લેકમેઈલીંગનો સહારો લઈ આપણી માતા અને દીકરીઓને પરેશાન કરતા અસામાજિક તત્વોથી ડરવાની જરૂર નથી. તમને તમારા ભૂતકાળના વિડિયોઝ અને તસવીરોના આધારે બદનામ કરવાનું કહી પૈસા પડાવતા કે માનસિક શારીરિક ત્રાસ આપતા લોકોથી ડર્યા વગર તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી. ગૃહમંત્રીએ પૂરી ખાત્રી આપતા કહ્યું છે કે આવી કોઈ દીકરીઓ કે માતાના નામ સમાજમાં કે મીડિયામાં જાહેર નહીં થાય પણ પેલા અસામાજિક તત્વોને બરાબરનો પાઠ ભણાવાશે. કડક પગલાઓ લેવાની ખાત્રી આપતા એમણે કહ્યું છે કે તમારી સમાજમાં બદનક્ષી ન થાય એની પૂરી ખાત્રી સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ તમને સહકાર આપશે પણ બ્લેકમેઈલ કરતા લોકોથી ડરશો નહીં. આગળ આવો અને આવા લોકોને સજા થાય એ માટે મદદ કરો. આ વાત આસપાસ વધુમાં વધુ લોકો સુધી પહોંચવી બહુ જરૂરી છે જેથી સામાજિક અને માનસિક શાંતિ જળવાય. ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો ગુજરાતની માતા અને બહેનો વતી આભાર માનું છું કે આપે બહુ જરૂરી મુદ્દા પર સબળ વાત કરી. જય જય ગરવી ગુજરાત.

चमन पर जब वक्त पड़ा.. तो लहू हमने दिया, जब ..बहार आई तो कहते हैं,यहा तुम्हारा काम नहीं।
01/06/2023

चमन पर जब वक्त पड़ा.. तो लहू हमने दिया,

जब ..बहार आई तो कहते हैं,यहा तुम्हारा काम नहीं।

गंगा वारि मनोहारि मुरारिचरणच्युतं।त्रिपुरारिशिरश्चारि पापहारि पुनातु मां।।पुण्यसलिला, पापनाशिनी, मोक्षप्रदायिनी माँ गंगा...
30/05/2023

गंगा वारि मनोहारि मुरारिचरणच्युतं।
त्रिपुरारिशिरश्चारि पापहारि पुनातु मां।।

पुण्यसलिला, पापनाशिनी, मोक्षप्रदायिनी माँ गंगा जी के पृथ्वी पर अवतरण दिवस #गंगा_दशहरा की सभी को अनंत शुभकामनाएं। सभी के जीवन में सुख, समृद्धि व आरोग्यता का वास हो, माँ गंगा सभी का कल्याण करें।

*ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર સૌ તે...
25/05/2023

*ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર સૌ તેજસ્વી વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન...
Congratulations 💐💐💐💐💐

શ્રીમદ્દ વિઠ્ઠલેસ પ્રભુચરણ(શ્રી ગુુસાંઈજી)ના પ્રાગટય ઉત્સવ ની ખુબ ખુબ વધાઈ "વલ્લભા ધીશ કી જય"'ગુસાંઈજી પરમ દયાલ કી જય'"જ...
17/12/2022

શ્રીમદ્દ વિઠ્ઠલેસ પ્રભુચરણ(શ્રી ગુુસાંઈજી)
ના પ્રાગટય ઉત્સવ ની ખુબ ખુબ વધાઈ
"વલ્લભા ધીશ કી જય"
'ગુસાંઈજી પરમ દયાલ કી જય'
"જય શ્રી કૃષ્ણ"

16/12/2022
*પરમ પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપા ની 223 મી જન્મ જયંતી નિમિત્તે એક ભાવભર્યું નિમંત્રણ રૂબરૂ મળ્યા તુલ્ય સમજી ને પધારશો🙏...
27/10/2022

*પરમ પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપા ની 223 મી જન્મ જયંતી નિમિત્તે એક ભાવભર્યું નિમંત્રણ રૂબરૂ મળ્યા તુલ્ય સમજી ને પધારશો🙏🙏🙏💐💐💐💐 જય જલારામ જય રઘુવીર સર્વે જલારામ ભક્તોને*

समस्त प्रदेशवासियों को भाई-बहन के असीम स्नेह एवं अटूट विश्वास के प्रतीक पर्व भाई-दूज की हार्दिक शुभकामनाएं। सभी बहनों की...
26/10/2022

समस्त प्रदेशवासियों को भाई-बहन के असीम स्नेह एवं अटूट विश्वास के प्रतीक पर्व भाई-दूज की हार्दिक शुभकामनाएं।

सभी बहनों की मनोकामनाएं पूर्ण हों और सभी का जीवन सुख, समृद्धि से परिपूर्ण हो ऐसी कामना करता हूं।

*दीपज्योतिः परंब्रह्म* *दीपज्योतिर्जनार्दनः।**दीपो हरतु मे पापं* *दीपज्योतिर्नमोऽस्तु ते॥*સ્નેહી શ્રી,અંધકારથી પ્રકાશ તર...
25/10/2022

*दीपज्योतिः परंब्रह्म* *दीपज्योतिर्जनार्दनः।*
*दीपो हरतु मे पापं* *दीपज्योतिर्नमोऽस्तु ते॥*

સ્નેહી શ્રી,

અંધકારથી પ્રકાશ તરફ લઈ જતા પર્વ દિવાળીની આપને અનેકાનેક શુભકામનાઓ સાથે સાથે વિક્રમ સંવત ૨૦૭૯ના મંગલ પ્રારંભે આપને તથા આપના પરીવારને ધન્યવાદ સાથે શુભેચ્છાઓ વ્યક્ત કરૂં કે નવું વર્ષ આપના માટે સમૃદ્ધિ, સ્વાસ્થ્ય, સુખાકારી, અને સુરક્ષાથી સભર બનો. આપનાં જીવનમાં આવતી નિર્ણાયક ક્ષણોએ આપ વિવેકપૂર્ણ ન્યાય કરી શકો એ માટે સર્વ શક્તિમાન, પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના.

*મનોજકુમાર જુનાગઢ ભારતીય જનતા પાર્ટી મંત્રી શ્રી. & રોયલ કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી પ્રમુખ*
*નૂતન વર્ષાભિનંદન*
🙏🏼🪔🙏🏼🌄

Address

Junagadh
362001

Telephone

+918488852000

Website

Alerts

Be the first to know and let us send you an email when Royalpark co. Op. Housing socity Junagadh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Royalpark co. Op. Housing socity Junagadh:

Share

Category