Junagadh property counsltant's association 2.0

Junagadh property counsltant's association 2.0 WE R JUNAGADH REAL ESTATE COUNSLTANT
OUR COUNSLTANT'S TEAM HELP U TO BUY OR SALE UR PROPETY WITH EASY

15/09/2024






SANJEEVANI PROPERTY
9712200307
9586646474

વેચવાનું છે રાયજી બાગ નજીક ફ્લેટ૩ બી એચ કે ફ્લેટ ફરનીશડ ૬૦
10/09/2024

વેચવાનું છે
રાયજી બાગ નજીક
ફ્લેટ
૩ બી એચ કે ફ્લેટ
ફરનીશડ
૬૦

ચોબારી રોડ રોડ થી નજીક ડુપ્લેક્સ વેચવા નું છે ૯૦ વાર ૪૦ લાખ
10/09/2024

ચોબારી રોડ
રોડ થી નજીક ડુપ્લેક્સ વેચવા નું છે
૯૦ વાર
૪૦ લાખ

ડુપ્લેક્ષ, 4bhk ,  102 વાર  જગ્યા , 28  મોરો   ફુલ ફર્નિચર , ફુલ પાણીની સગવડ ,૩.૩ સોલાર રૂફટોપ, ગરમ પાણી માટે ગેસ ગીજર ,...
10/09/2024

ડુપ્લેક્ષ, 4bhk , 102 વાર જગ્યા , 28 મોરો ફુલ ફર્નિચર , ફુલ પાણીની સગવડ ,
૩.૩ સોલાર રૂફટોપ, ગરમ પાણી માટે ગેસ ગીજર , મીઠાપાણી માટે સુધરાઇ નળ કનેકશન. ટોરેન્ટ ગેસ લાઈન ,
એકતા પાનવાળી ગલી, ઝાંઝરડા રોડ જુનાગઢ.
કોન્ટેક્ટ
સચિન બુદ્ધદેવ
૯૭૧૨૨૦૦૩૦૭

With Aapdu Junagadh – I just got recognized as one of their top fans! 🎉
09/09/2024

With Aapdu Junagadh – I just got recognized as one of their top fans! 🎉

🏙️NEW PROJECT 🏠25 PREMIUM BUNGLOW TAWN SHIP 🛣️12 METER(40FEET) FRONT ROAD ⛩️ATTARCTIVE TAWNSHIP GATE ©️WITH 1 COMMAN PLO...
23/02/2024

🏙️NEW PROJECT
🏠25 PREMIUM BUNGLOW TAWN SHIP
🛣️12 METER(40FEET) FRONT ROAD
⛩️ATTARCTIVE TAWNSHIP GATE
©️WITH 1 COMMAN PLOT
📝BOOKING OPEN

JPCA 2.0જુનાગઢ પ્રોપર્ટી કન્સલટન્ટ'સ એસોસીએસન 2.0આજે બીજા દિવસે ફૂડ પેકેટ માં થેપ્લા અને સુકિભાજી અને દહીં આ પેકેટ તૈયાર...
24/07/2023

JPCA 2.0
જુનાગઢ પ્રોપર્ટી કન્સલટન્ટ'સ એસોસીએસન 2.0
આજે બીજા દિવસે ફૂડ પેકેટ માં થેપ્લા અને સુકિભાજી અને દહીં આ પેકેટ તૈયાર કરી ને ગ્રુપ ના મેમ્બર જરૂરિયાત લોકો ને આપવા ગયા તા
આ સેવાયજ્ઞ માં જેને પણ સહાય કરી છે તે બધા ને ખુબ ધન્યવાદ .
અને આ ફોટોઝ કે વિડિયો કોઈ પ્રસિદ્ધિ માટે નહીં પણ આ જોઈ ને કોઈ બીજા જરૂરિયાત લોકો ને મદદ કરે એવા હેતુ થી નાખેલ છે .
અને ગ્રુપ ના સભ્યો બધા સવાર થી જ મહેનત ચાલુ હતી તો ગ્રુપ ના સભ્યો ને પણ ખૂબ ખૂબ આભાર .કે જે બધા કામ છોડી આ પુણ્ય ના કામ માં હતા .
આજે એક જ સૂત્ર થી નીકળ્યા છે .
"દૂસરો કા દુઃખડા દૂર કર તેરે દુઃખ દૂર કરેંગે રામ"
🙏🙏🙏

આજે JPCA 2.0 જુનાગઢ પ્રોપર્ટી કન્સલટઅન્ટ એસોસિયેશન 2.0 દ્વારા જુનાગઢ પર આવેલ પુર ના સંકટ માં જેની ઘરવખરી અને જેને નુકસાન...
23/07/2023

આજે JPCA 2.0
જુનાગઢ પ્રોપર્ટી કન્સલટઅન્ટ એસોસિયેશન 2.0
દ્વારા જુનાગઢ પર આવેલ પુર ના સંકટ
માં જેની ઘરવખરી અને જેને નુકસાન થયેલ છે . એના માટે પ્રભુ શ્રી રામ ને પ્રાથના કે તેને આ દુઃખ માંથી જડપથી બહાર આવી જાય એવી પ્રાથના .
અને આ દુઃખદ પરિસ્થિતિ માં
અમારા ગ્રુપ ના બ્રોકર ભાઈઓ તથા
બિલ્ડર તથા સેવાભાવી લોકો એ સાથ સહકાર આપ્યો હતો
અને બધા ના સાથ સહકાર થી જરૂરીયાતમંદ લોકો ને
ફૂડ પેકેટ અને જરૂરી વસ્તુ નું વિતરણ કરવા ગ્રુપ ના સભ્યો નીકળી ગયા હતા.

એક વાત મગજ માં રાખી બધા નીકળ્યા છે.

"રામે દિધો રૂડો રોટલો કોઈ ને ખવડાવી ને ખાવજો "

જેના થી જે બને એ કરજો .
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

23/07/2023

આજે JPCA 2.0
જુનાગઢ પ્રોપર્ટી કન્સલટઅન્ટ એસોસિયેશન 2.0
દ્વારા જુનાગઢ પર આવેલ પુર ના સંકટ
માં જેની ઘરવખરી અને જેને નુકસાન થયેલ છે . એના માટે પ્રભુ શ્રી રામ ને પ્રાથના કે તેને આ દુઃખ માંથી જડપથી બહાર આવી જાય એવી પ્રાથના .
અને આ દુઃખદ પરિસ્થિતિ માં
અમારા ગ્રુપ ના બ્રોકર ભાઈઓ તથા
બિલ્ડર તથા સેવાભાવી લોકો એ સાથ સહકાર આપ્યો હતો
અને બધા ના સાથ સહકાર થી જરૂરીયાતમંદ લોકો ને
ફૂડ પેકેટ અને જરૂરી વસ્તુ નું વિતરણ કરવા ગ્રુપ ના સભ્યો નીકળી ગયા હતા.

એક વાત મગજ માં રાખી બધા નીકળ્યા છે.

"રામે દિધો રૂડો રોટલો કોઈ ને ખવડાવી ને ખાવજો "

જેના થી જે બને એ કરજો .
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

JPCA 2.0ખાલી ગ્રુપ બનાવા થી નહીં પણ ગ્રુપ ની વ્યાખ્યા સાર્થક કરવી પડે. જુનાગઢ માં કોઈ ભી બિલ્ડર હોય એ પછી નાના મકાન બનાવ...
05/05/2023

JPCA 2.0
ખાલી ગ્રુપ બનાવા થી નહીં પણ
ગ્રુપ ની વ્યાખ્યા સાર્થક કરવી પડે. જુનાગઢ માં કોઈ ભી બિલ્ડર હોય
એ પછી નાના મકાન બનાવે કે પછી મોટા કોમર્સિયલ,બિનખેતી ના પ્લોટ ની નવી સ્કીમ બધી જગ્યા એ પોચી
એના નવા પ્રોજેક્ટ માટે શુભકામના આપવી અને એમાં મેહનત કરવી એજ અમારા ગ્રુપ નું લક્ષ્ય છે .
આવાજ એક બિલ્ડર
પીન્ટુભાઈ વરું ના નવા પ્રોજેક્ટ કે જે વૃજભુષણ (મધુરમ) માં ચાલુ કરી છે.
ત્યાં અમારા ગ્રુપ એ જય શુભકામનાઓ આપી હતી .
🎉શુભકામના પીન્ટુ ભાઈ વરું🎉

આજે અમારા ગ્રુપ ને અમારા મિત્ર તથા જુનાગઢ ના નામાંકીત બિલ્ડર ઉત્તમ ભાઈ સોની ના ભાઈ આશિષ ભાઈ સોની ના નવા સોપાન શ્રી તુલજા...
30/04/2023

આજે અમારા ગ્રુપ ને અમારા મિત્ર તથા જુનાગઢ ના નામાંકીત બિલ્ડર ઉત્તમ ભાઈ સોની ના ભાઈ આશિષ ભાઈ સોની ના નવા સોપાન
શ્રી તુલજા ભવાની કોમર્સિયલ
નામ થી ચાલુ કરેલ છે તો એમાં હાજરી આપવા આમંત્રણ આપેલ હતું
અને અમે ત્યાં હાજરી આપી હતી .
તો એના આ નવા સોપાન બદલ ગ્રુપ તરફ થી ખુબ ખુબ અભિનંદન .
🎉🎉અભિનંદન ભાઈ 🎉🎉

Address

JUNAGADH
Junagadh
362001

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 7pm
Wednesday 9am - 7pm
Thursday 9am - 7pm
Friday 9am - 7pm
Saturday 9am - 7pm
Sunday 9am - 1pm

Telephone

+919913539203

Website

Alerts

Be the first to know and let us send you an email when Junagadh property counsltant's association 2.0 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category