buy sell and rent

buy sell and rent only make a real product for sell

આ ગાડી વેચવાની સે જે કોઈ લેવામાગતા હોઈ સ્ક્રીન પર નંબર આપેલો છે તેમાં કોન્ટેક્ટ કરો Mo=8238686886
13/08/2026

આ ગાડી વેચવાની સે જે કોઈ લેવામાગતા હોઈ સ્ક્રીન પર નંબર આપેલો છે તેમાં કોન્ટેક્ટ કરો
Mo=8238686886




9537544384
13/08/2026

9537544384

આંબા નો બગીચો 8 વીઘા ને 1ગુઠાં વીઘા વેંચવાનો છેસગવડતા:-👉15Hp લાઈટ કનેક્શન 👉 સ્વતંત્ર રસ્તો 👉ચારેય બાજુ 8 - ફૂટ 1.5ફુટ કા...
13/08/2026

આંબા નો બગીચો 8 વીઘા ને 1ગુઠાં વીઘા વેંચવાનો છે
સગવડતા:-
👉15Hp લાઈટ કનેક્શન
👉 સ્વતંત્ર રસ્તો
👉ચારેય બાજુ 8 - ફૂટ 1.5ફુટ કારમીટ પથ્થર પાયો 18 ઇંચ ભરેલ ફેન્સિંગ જાળી.
👉2 બોર, 550 - ફૂટ & 750 - ફૂટ, કૂવો 65 - ફૂટ RCC , ડ્રિપ ઇરીગેશન ફિટિંગ. અંડર ગ્રાઉન્ડ પાઇપ.
👉2 રૂમ, ઓસરી, નરિયાવાળા, ટોયલેટ બાથરૂમ
👉50 નારિયેળી, 5 થી 6 વર્ષ
👉700 સીતાફળ, 3 થી 4 વર્ષ
👉1000 - 70% જંબો આંબા, 6 થી 7 વર્ષ 10X10
👉આ ઉપરાંત સફરજ, નારંગી, સંતરા, પેર, લીંબુ, બદામ, રાવના, લાલ & સફેદ જાંબુ, કેળા, બીજોરું, કમરખ, ફાલસા, રાણ, લાલ કરમદા, પપૈયા, ચીકુ, ફણસ, ગુંદા, કાજુ, લાલ & સફેદ જામફળ, જંબો જામફળ તમાલપત્ર, લવિંગ, જાયફળ, મોસંબી, દાડમ, લાલ & સફેદ સેતુર, આંબળા, જળદારું , લાલ & લીલી આંબલી, બોરચલી, સરગવો, આસોપાલવ, ઉબરો, શીવલિંગી, દ્રાક્ષ
👉આંબા માં, વેરાયટીમાં મિક્ષ એક્સ્ટ્રા ટેસ્ટ
મલ્લિકા, એપલ આફ્રિકા, દૂધ પેંડો, અમૃતાંગ, લંગડો, નિલફોન્સો, તોતાપુરી , સોનપરી, આમ્રપાલી, બેગંપલ્લી, અંબિકા, દશેરી, વનરાજ, નીલમ, બજરંગી બારમાસી, આલ્ફાંઝો, બાટલી મેંગો, હાફૂસ, રાજાપુરી, રત્ના અને જમાદાર જેવાં અન્ય આંબા.
👉 આંબા ના બગીચા ની ચાલુ આવક સાથે, ડોકટર, એડવોકેટ, નોકરિયાત, બિઝનેસમેન માટે ખૂબજ સુંદર રોકાણ કરવા માટે તૈયાર જગ્યા સારા પાડોશી વિસ્તાર
👉 જુનાગઢ સીટી થી ફક્ત 15km નજીક
👉 કિંમત:- 22,51,000/- 1 વીઘા કિંમત (ટોટલ કુલ જમીન 8-વીઘા અને 1-ગુઠો) નેગોશિયબલ.
👉 વધુ વિગતો માટે ફોન નંબર આપેલ છે તેમાં વાત કરી લેવા વિનંતી.
👉 9879506355

Address

Aspex Open Soc
Junagadh
362001

Alerts

Be the first to know and let us send you an email when buy sell and rent posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category