Property Of Gir

Property Of Gir Professional Broking Services
For Your Real Estate Needs In
SASAN GIR Gujarat (INDIA)

12/08/2026

સોલાર પ્લાન્ટ માટે 100 વિઘા જમીન વેચવાની છે — તાત્કાલિક ધોરણે
📍 સ્થળ: માણાવદર, જૂનાગઢ
🚜 100 વિઘા જમીન
🛣️ રોડ ટચ જમીન
☀️ સોલાર પ્લાન્ટ માટે ઉત્તમ લોકેશન
🤝 50% સુધી બદલો ચાલશે
⚠️ ખરીદનાર પાર્ટી/રિયલ ગ્રાહક જ સંપર્ક કરે.
દલાલ ભાઈઓએ ખોટી પૂછપરછ કે સમય બગાડતા ફોન ન કરવા વિનંતી.

🏠 Property Of Gir – Real Estate
📞 9925404512
📞 9106401485

#સોલારપ્લાન્ટ #જમીનવેચાણ #માણાવદર #જૂનાગઢ #ગુજરાતરિયલએસ્ટેટ #રોડટચજમીન #100વિઘા

🚨 100 વિઘા પ્રાઇમ રોડ ટચ જમીન – રોકાણ માટે ગોલ્ડન તક! 🚨જો તમે સોલાર પ્લાન્ટ, ઇન્ડસ્ટ્રિયલ પ્રોજેક્ટ અથવા લાંબા ગાળાના રો...
04/08/2026

🚨 100 વિઘા પ્રાઇમ રોડ ટચ જમીન – રોકાણ માટે ગોલ્ડન તક! 🚨

જો તમે સોલાર પ્લાન્ટ, ઇન્ડસ્ટ્રિયલ પ્રોજેક્ટ અથવા લાંબા ગાળાના રોકાણ માટે મોટી જમીન શોધી રહ્યા છો, તો આ તક તમારા માટે છે.

📍 ગામ મોજે, તા. વિસાવદર, જી. જુનાગઢ
🛣️ જુનાગઢ – બિલખા – વિસાવદર ડબલ પટ્ટી રોડ ટચ
✅ 100 વિઘા એકસાથે
✅ જુની શરત
✅ ટાઇટલ ક્લિયર દસ્તાવેજ
☀️ આજુબાજુમાં હાલ સોલાર પ્લાન્ટ કાર્યરત છે
⚡ 66 KV સબસ્ટેશન ખૂબ નજીક આવેલું છે
💰 ભાવ અને સંપૂર્ણ માહિતી માટે આજે જ DM કરો.
📞 9925404512
📞 9106401485

Property_Of_Gir | Real Estate
વિશ્વાસ સાથે ખરીદી અને વેચાણ.

જમીન જોઈએ છે – વિસાવદર તાલુકામાં 🚨અમે 10 થી 25 વિઘા સારી ખેતીની જમીન શોધી રહ્યા છીએ.✅ પ્રાઇમ લોકેશન✅ ફુલ પાણીની સુવિધા✅ ...
30/07/2026

જમીન જોઈએ છે – વિસાવદર તાલુકામાં 🚨
અમે 10 થી 25 વિઘા સારી ખેતીની જમીન શોધી રહ્યા છીએ.
✅ પ્રાઇમ લોકેશન
✅ ફુલ પાણીની સુવિધા
✅ ક્લિયર ડોક્યુમેન્ટ
✅ તાત્કાલિક સોદો
જો તમારી પાસે આવી જમીન હોય અથવા કોઈ માહિતી હોય તો આજે જ DM કરો.
Property_Of_Gir Real Estate
વિશ્વાસ • પારદર્શિતા • જવાબદારી

🌿 જમીન જોઈએ છે – તાત્કાલિક જરૂરિયાત! 🌿મેંદરડા થી સાસણ ગીર સુધી 5 થી 10 વિઘા જમીન જોઈએ છે.✅ રોડ ટચ હોય તો પ્રથમ પસંદગી✅ ક...
30/07/2026

🌿 જમીન જોઈએ છે – તાત્કાલિક જરૂરિયાત! 🌿
મેંદરડા થી સાસણ ગીર સુધી 5 થી 10 વિઘા જમીન જોઈએ છે.

✅ રોડ ટચ હોય તો પ્રથમ પસંદગી
✅ ક્લિયર ડોક્યુમેન્ટ જરૂરી
✅ ફાર્મહાઉસ, રિસોર્ટ અથવા રોકાણ માટે યોગ્ય જમીન

જો તમારી પાસે આવી જમીન હોય અથવા કોઈ પાસે માહિતી હોય તો DM કરો અથવા કોમેન્ટમાં "INFO" લખો.

📞 Property Of Gir
📱 99254 04512
📱 91064 01485
🙏 એક Share પણ યોગ્ય જમીન શોધવામાં મદદરૂપ બની શકે છે.

13/07/2026
ગીરની પવિત્ર અને હરિયાળી ભૂમિમાં તમારું સપનું પૂરું કરો! 🌿🦁​શું તમે ગીરમાં જમીન, ફાર્મ હાઉસ કે પ્લોટ ખરીદવા અથવા વેચવા મ...
24/06/2026

ગીરની પવિત્ર અને હરિયાળી ભૂમિમાં તમારું સપનું પૂરું કરો! 🌿🦁

​શું તમે ગીરમાં જમીન, ફાર્મ હાઉસ કે પ્લોટ ખરીદવા અથવા વેચવા માંગો છો? તો હવે ચિંતા છોડો.

Property_Of_Gir લાવ્યું છે તમારા માટે વન-સ્ટોપ સોલ્યુશન.

​✨ આપણી મુખ્ય સેવાઓ:
​Property Buy (ખરીદવા માટે):
ગીર અને તેની આસપાસના વિસ્તારમાં બેસ્ટ લોકેશન પર ખેતીની જમીન, આંબાવાડી, ફાર્મ હાઉસ અને રેસિડેન્શિયલ પ્લોટ્સ.
​Property Sell (વેચવા માટે):
તમારી પ્રોપર્ટીને યોગ્ય અને ઝડપી ગ્રાહક અપાવવાની સંપૂર્ણ જવાબદારી.
​N.A. (Non-Agricultural) જમીનની ખાસ સુવિધા:
​જમીન N.A. કરાવી આપવી.
​તમામ પ્રકારના સરકારી કાગળો, ટાઈટલ ક્લિયરન્સ અને દસ્તાવેજોની ચકાસણી.
​કાયદાકીય મૂંઝવણોનું સચોટ માર્ગદર્શન.

​🤝 કેમ આપણી સાથે જ કામ કરવું?

​૧૦૦% વિશ્વાસપાત્ર અને પારદર્શક વ્યવહાર.
​કોઈપણ જાતની છેતરપિંડી વગર ક્લિયર ટાઈટલ પ્રોપર્ટી.
​સ્થાનિક વિસ્તારનો બહોળો અનુભવ.

​વધુ માહિતી માટે અથવા તમારી પ્રોપર્ટીની વિગત મોકલવા માટે અમને અત્યારે જ DM (Direct Message) કરો અથવા કમેન્ટમાં જણાવો! ✉

જય જવાન જય કિસાન નો નારો આપનાર તેમજ ભારત દેશના બીજા પ્રધનમંત્રીશ્રીને લાલ બહાદુર શાસ્ત્રી ને તેમના જન્મ જયંતિ નિમિત્તે શ...
02/10/2024

જય જવાન જય કિસાન નો નારો આપનાર તેમજ ભારત દેશના બીજા પ્રધનમંત્રીશ્રીને લાલ બહાદુર શાસ્ત્રી ને તેમના જન્મ જયંતિ નિમિત્તે શત શત નમન

Professional Broking ServicesFor Your Real Estate Needs InSASAN GIR Gujarat (INDIA)
29/09/2024

Professional Broking Services
For Your Real Estate Needs In
SASAN GIR Gujarat (INDIA)

08/09/2024

Address

Firts Floor, L C Market, Sasan Road
Junagadh
362150

Website

Alerts

Be the first to know and let us send you an email when Property Of Gir posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category