13/08/2026
🇮🇳 તિરંગાનો રંગ, નગરજનો સંગ! 🇮🇳
‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી, ગાંધીનગર જિલ્લા દ્વારા કલોલ ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
હજારો નગરજનોએ હાથમાં તિરંગો લહેરાવી રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈને હર ઘર તિરંગા, હર દિલ તિરંગા *ના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો.
આ ભવ્ય યાત્રામાં અનેરો ઉત્સવ અને ઉમંગ જોવા મળ્યો
🇮🇳 તિરંગો એ આપણા ગૌરવ, એકતા અને અખંડ રાષ્ટ્રભાવનાનું પ્રતીક છે.