13/08/2026
માધવપુર ઘેડમાં જમીન લેવાના છો? 🌾🏡
માત્ર જગ્યા અને ભાવ જોઈને જમીન ના લેતા…
પહેલા કાગળ, માલિકી, રસ્તો, લોન/બોજો અને વિવાદ જેવી જરૂરી બાબતો ચેક કરવી ખૂબ જ જરૂરી છે. ⚠️
નાની ભૂલ આગળ જઈને મોટું નુકસાન કરી શકે.
📌 જમીન લેતા પહેલા આ Reel Save કરી રાખજો.
📤 જેને જમીન લેવાની હોય એને Share પણ કરજો.
આવા માધવપુર ઘેડના Property Updates, Listings & Local Information માટે
👉 ઘેડની મિલકત Follow કરો.
ઘેડની મિલકત
આપણા ઘેડની, આપણી વાત. 🤝