Modasa Smart City

Directions Website

Modasa Smart City modasasmartcity
Advertising/Marketing
Events-Food-Places-Advertisement
Promote your business with us

11/10/2026

Day1…………..

11/10/2026

Day 1

11/10/2026

Modasa is all set for….
Navratri ❤️

11/10/2026

🌾 ગામડાની સુગંધ… હવે શહેરમાં! ❤️ | ગ્રામહાટ

ધનસુરા બસ સ્ટેન્ડ ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન DAY અને ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની (GLPC) અંતર્ગત શરૂ થયેલા નવ નિર્મિત **‘ગ્રામહાટ’**ની મુલાકાત લો. 🛍️🌿

અહીં તમને સખીમંડળોની બહેનો દ્વારા બનાવેલી શુદ્ધ ખાદ્ય વસ્તુઓ, અથાણાં, હસ્તકલાની વસ્તુઓ, ગૃહસુશોભનની ચીજવસ્તુઓ સહિત અનેક ઘરગથ્થુ ઉત્પાદનો સીધા બહેનો પાસેથી મળી રહેશે. ❤️

આપણી એક ખરીદી એક ગ્રામીણ પરિવારનો આત્મવિશ્વાસ વધારે છે. 🙏🏻
સ્થાનિક બહેનોની મહેનતને પ્રોત્સાહન આપો અને **‘ગ્રામહાટ’ની મુલાકાત જરૂર લો.** 🌾✨

📍 ધનસુરા બસ સ્ટેન્ડ, અરવલ્લી

Modasa Smart City દ્વારા આ સુંદર પહેલને સલામ! ❤️

ગ્રામહાટ ધનસુરા
ધનસુરા બસ સ્ટેન્ડ
ગ્રામીણ મહિલાઓ
સખીમંડળ
ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની
GLPC Gujarat
ગ્રામીણ આજીવિકા
મહિલા સશક્તિકરણ
સ્થાનિક ઉત્પાદન
સ્થાનિક ખરીદી
દેશી વસ્તુઓ
ઘરગથ્થુ વસ્તુઓ
અથાણાં
હસ્તકલા
ગ્રામ્ય ગુજરાત
અરવલ્લી
અરવલ્લી જિલ્લો
ધનસુરા
મોડાસા

11/10/2026

તો કેમ છો મોડાસા! 😍🍔
આ નવરાત્રિ મોડાસાવાસીઓ માટે Zorko લઈને આવ્યું છે એક ધમાકેદાર ઑફર! 🎉 
હવે મેળવો ₹500 કે તેથી વધુના બિલિંગ પર એક સ્પેશિયલ Scratch Card 🎁
જેમાં તમને મળી શકે છે બર્ગર, પિઝા, આઈસ્ક્રીમ, કોલ્ડ કોફી, મોજીતો કે ફ્રેન્ચ ફ્રાઈઝ જેવી ફ્રી સરપ્રાઇઝ ટ્રીટ! ઉપરાંત દરેક બિલિંગ પર 5% Loyalty Points પણ ખરા! 
🗓️ ઑફર માન્ય: 31 ઑક્ટોબર સુધી
📍 સરનામું: Zorko, વંદે માતરમ કોમ્પ્લેક્સ, શામળાજી-ગોધરા હાઇવે, મોડાસા 
આજે જ તમારા મિત્રો અને ફેમિલી સાથે પહોંચી જાઓ અને લિજ્જત માણો! 🍟🍕

10/10/2026
09/10/2026

તો કેમ છો મોડાસા! 🌸✨
શું તમારા ઘરમાં પણ એવો નાનકડો કાનુડો કે વ્હાલી ગોપી છે જે ઢોલના તાલે પગ થંભાવી નથી શકતા? 🥁💃🕺
મોડાસામાં સતત ત્રીજા વર્ષે આવી ગયું છે બાળકો માટેનું સ્પેશિયલ “ખીલખીલાટ કિડ્સ નવરાત્રી”! 🌟
તો રાહ શેની જુઓ છો? તમારા ભૂલકાંઓને લઈને પહોંચી જાઓ ખીલખીલાટના ગરબા ગ્રાઉન્ડ પર અને માણો નવરાત્રીનો અસલ ઉત્સાહ.
📍 ખીલખીલાટ ગરબા ગ્રાઉન્ડ, મોડાસા

08/10/2026

ગરબા ક્વીન બનવાની તૈયારી થઈ ગઈ કે બાકી? 💃✨
મોડાસાની બહેનો માટે નવરાત્રી સ્પેશિયલ ધમાકો! 💥 હવે ઘરેણાં અને પાર્લર માટે અલગ-અલગ જગ્યાએ જવાની જરૂર નથી. ક્રીશા નોવેલ્ટી & બ્યુટી પાર્લર લઈને આવ્યું છે સૌથી શાનદાર નવરાત્રી જ્વેલરી કોમ્બો ઑફર્સ:
💎 જ્વેલરી કોમ્બો માત્ર:
🔹 ₹299/-
🔹 ₹399/-
🔹 ₹599/-
🔹 ₹999/-
સાથે સાથે મેળવો બજેટ ફ્રેન્ડલી પાર્લર સર્વિસિસ (ફેસિયલ, મેકઅપ, હેરસ્ટાઈલ, નેઈલ આર્ટ, મહેંદી અને વેક્સિંગ)!
📍 સરનામું: સાકરીયા હનુમાનજી મંદિર રોડ, માધવ રેસ્ટોરન્ટની બાજુમાં, મોડાસા.
📞 આજે જ મુલાકાત લો અને તમારો લૂક પરફેક્ટ બનાવો!

Address

Modasa, Aravali , 383316
Modasa
383315

Alerts

Be the first to know and let us send you an email when Modasa Smart City posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share