Mira Bhayandar Bhajpa Gujrati Pariwar

Mira Bhayandar Bhajpa Gujrati Pariwar JOIN BJP

વિધાન પરિષદની ચૂંટણીમાં આદરણીય શ્રી દેવેન્દ્ર ફડણવીસજીના સક્ષમ નેતૃત્વ હેઠળ 5 વિધાન પરિષદની બેઠકો જીતવાના અવસરે આજે ભાજપ...
21/06/2022

વિધાન પરિષદની ચૂંટણીમાં આદરણીય શ્રી દેવેન્દ્ર ફડણવીસજીના સક્ષમ નેતૃત્વ હેઠળ 5 વિધાન પરિષદની બેઠકો જીતવાના અવસરે આજે ભાજપ જિલ્લા કાર્યાલયે તમામ પદાધિકારીઓ અને કાર્યકરો સાથે ઉત્સાહનો આનંદ માણ્યો હતો.

3 માંથી 3 અને હવે 5 માંથી 5!પછી તે રાજ્યસભા હોય કે વિધાન પરિષદવિજયી ભાજપા જ!॥ જય મહારાષ્ટ્ર ।।
20/06/2022

3 માંથી 3 અને હવે 5 માંથી 5!
પછી તે રાજ્યસભા હોય કે વિધાન પરિષદ
વિજયી ભાજપા જ!
॥ જય મહારાષ્ટ્ર ।।

સંગઠન પર્વ,સંગઠન ને બળ આપવાનું કાર્ય લગાતાર જારી છે.આજે મીરારોડ મંડળ ગુજરાતી સેલ ના પદાધિકારીઓ ની નિમણુક કરવામાં આવી.જેમ...
19/06/2022

સંગઠન પર્વ,

સંગઠન ને બળ આપવાનું કાર્ય લગાતાર જારી છે.આજે મીરારોડ મંડળ ગુજરાતી સેલ ના પદાધિકારીઓ ની નિમણુક કરવામાં આવી.
જેમાં ગુજરાતી સેલ ના જિલ્હાં અધ્યક્ષ અતુલ ભાઈ ગોસાલિયા, જિલ્હાં સચિવ કમલેશ રાણા, મીરા રોડ મંડળ ના અધ્યક્ષ ભાવેશ ભાઈ ગાંધી અને સમસ્ત પદાધિકારીઓ ની ઉપસ્થિતિ માં
શ્રીમાન સચિન ભાઈ પંચોલી,સુરેશ ભાઈ બગડિયા,શૈલેષ ભાઈ ડાવરા,ઘનશ્યામ ભાઈ સુતરીયા,હિતેશ ભાઈ સાકરીયા,ભગવાન ભાઈ ગઠીયા,પ્રદીપ ભાઈ સોલંકી,શૈલેષ ભાઈ સવાની,સુરેશ ભાઈ સાચપરા,
સહુએ ભારતીય જનતા પાર્ટી મા પક્ષ પ્રવેશ કરી પદ ની જવાબદારી સ્વીકારી.

બધાજ નવનિયુક્ત પદાધિકારીઓ ને હાર્દિક અભિનંદન અને ખુબ ખુબ શુભકમનાઓ.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

19/06/2022

Address

Mumbai

Telephone

+919820208980

Website

Alerts

Be the first to know and let us send you an email when Mira Bhayandar Bhajpa Gujrati Pariwar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category