neha rathod

neha rathod ✒️shayari🎥video📸post🖼️
🆔ફોલો કરો 👥લાઈક કરો👍 શેર કરો➡️ કોમેન્ટ કરો💬

15/09/2026

પ્રેમ કર તા પેલા પ્રેમ ને સમજો જાણો પછી પ્રેમ કર શો તો કોઈ દિવસ પ્રેમ માં જુદું પડ વાનો વારો કોઈ દિવસ નઈ આવે જે પ્રેમ ને સમજી. ગયા છે આજે પણ સાથે છે

14/09/2026

પ્રેમ તો બધા કરે પણ પ્રેમશું છે એ સમજવાની કોશિશ કોય નથી કર તું બાકી જેને સાચા દિલ થી સાચા મન થી પ્રેમ થયો હોય આજે પ્રેમ ને સમજી શકે

13/09/2026

કોય ને પ્રેમ કરિયો હોય તો જલ્દી થી પ્રેમ ને તોડી નો નાખતા એક લા બેસીને સો વાર વિચાર જો કે કઈ ખોટું તો નથી થતું ને

12/09/2026

વાત વાત માં સબંધ તોડવાની વાત થાય છે સબંધ નો ભાવ ઘટી ગ્યો લાગે છે.
તું મને સમજ હું તને સમજું

06/09/2026

દીકુ આજે રવિવાર છે તો મારાં દિલમાં
ફરવા આવને

04/09/2026

ખબર નહીં એ દીવસ ક્યારે આવશે જ્યારે હું તને ગળે મળી રાકીશનરો

03/09/2026

તારી સાથે વાત ભલે થોડી થાય પણ એ થોડી વાતોમાં મનને શાંતિ ઘણી મળે છે...!

02/09/2026

તારું દેખાય જવું એ પણ, એક મુલાકાતથી કંઈ કમ નથી.

02/09/2026

તારા દુઃખનો દરેક હિસ્સો મારે મારા નામે કરવો છે, અને તારા હોઠ પરનું દરેક સ્મિત મારી જિંદગીની સૌથી મોટી ખુશી બનાવી છે...

01/09/2026

દરેક સાંજે ફરી તને જ મળવાનું મન થાય, દરેક ચોમાસે તારી સાથે જ પલળવાનું મન થાય .

Address

Palitana
Palitana
364270

Website

Alerts

Be the first to know and let us send you an email when neha rathod posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share