MJ5 Properties

MJ5 Properties જમીન મકાન લેવા કે વેચવા કે ભાડે રાખવા કે આપવા માટે સંપર્ક કરો 9909893793

🌱 ચાલુ ખેતીની જમીન જોઈએ છે 🌱📍 વાંકાનેર થી નજીકના ગામ વિસ્તારમાં📏 2 થી 3 એકર જમીન જરૂરી✅ ચાલુ ખેતી ચાલતી હોય તેવી જમીન પ્...
28/05/2026

🌱 ચાલુ ખેતીની જમીન જોઈએ છે 🌱

📍 વાંકાનેર થી નજીકના ગામ વિસ્તારમાં
📏 2 થી 3 એકર જમીન જરૂરી

✅ ચાલુ ખેતી ચાલતી હોય તેવી જમીન પ્રાથમિકતા
✅ સારો રોડ ટચ અને પાણીની સુવિધા હોય તો વધુ યોગ્ય

📞 સંપર્ક કરો:
MJ5 Properties📱 9909893793

🏡 તમારી પ્રોપર્ટી વેચવા તેમજ ભાડે આપવા માટે આજે જ WhatsApp મેસેજ કરો.

🏡 2 BHK મકાન વેચવાનું છે 🏡💰 કિંમત: 11 લાખ + કમીશન 📏 72 વાર જગ્યા💧 પાણી ની સુવિધા ઉપલબ્ધ, ટાઈટલ ક્લિયર લોન થઈ શકે 📍 એડ્રે...
27/05/2026

🏡 2 BHK મકાન વેચવાનું છે 🏡
💰 કિંમત: 11 લાખ + કમીશન

📏 72 વાર જગ્યા
💧 પાણી ની સુવિધા ઉપલબ્ધ, ટાઈટલ ક્લિયર લોન થઈ શકે
📍 એડ્રેસ: ખોડિયાર માતાજી ના મંદિરની બાજુમાં,
રામજી મંદિર સામે, મોરબી રોડ, રતનપર, રાજકોટ

📲 વધુ માહિતી માટે વોટ્સએપ મેસેજ કરો
MJ5 Properties 📞 9909893793

Rajkot PropertySale DreamHome MJ5Properties RealEstate GujaratProperty AffordableHome HouseSale RajkotHomes PropertyDealer GujaratiProperty HomeForSale 2BHKHouse RajkotRealEstate PropertyInvestment

🏡 2BHK ટેનામેન્ટ વેચવાનું છે – રાજકોટ 🏡✨ કિંમત: ₹40.51 લાખ + કમીશન 📐 55 વાર જગ્યા💧 પાણીની સંપૂર્ણ સુવિધા🚗 પાર્કિંગ માટે ...
26/05/2026

🏡 2BHK ટેનામેન્ટ વેચવાનું છે – રાજકોટ 🏡
✨ કિંમત: ₹40.51 લાખ + કમીશન
📐 55 વાર જગ્યા
💧 પાણીની સંપૂર્ણ સુવિધા
🚗 પાર્કિંગ માટે સારી જગ્યા
🌳 શાંતિપૂર્ણ અને ફેમિલી માટે ઉત્તમ લોકેશન

📍 એડ્રેસ:લિઝત પાપડ પાછળ, સ્વાતિપાર્ક ની બાજુમાં,
કોઠારીયા મેઈન રોડ, રાજકોટ

📲 વધુ માહિતી માટે WhatsApp કરો:
MJ5 Properties 📞 9909893793

18/05/2026

તાત્કાલિક પર્સનલ લોન, હોમ લોન, મોર્ગેજ લોન કરી આપશું

વધુ માહિતી માટે વોટ્સએપ મેસેજ કરવો 9909893793

લક્ઝરીયસ 4BHK બંગલો વેચવાનો છે કિંમત 75 લાખ + કમીશન (કોલમ બીમ પાર્કિંગ વાળો બંગલો)​📐 જગ્યા: 74.75 વાર આશરે (મોટું-16.4 આ...
16/05/2026

લક્ઝરીયસ 4BHK બંગલો વેચવાનો છે કિંમત 75 લાખ + કમીશન

(કોલમ બીમ પાર્કિંગ વાળો બંગલો)
​📐 જગ્યા: 74.75 વાર આશરે (મોટું-16.4 આશરે)
🏠 4 બેડ હોલ કીચન 4 બાથરૂમ ટેનામેન્ટ
📐 અંદાજે 2100 સ્ક્વેર ફૂટ બાંધકામ

​ ફિક્સ ફર્નિચર સાથે
(બધા જ મૂવેબલ ફર્નિચર જેમ કે સોફા, ડાઇનિંગ ટેબલ, સિંગલ બેડ, ડેકોરેટિવ લાઈટ્સ, પંખા, બધા AC, મંદિર, બેડના ગાદલા, પ્લાસ્ટિકની ખુરશીઓ, ગેસ સ્ટવ અને અન્ય ઈલેક્ટ્રિકલ વસ્તુઓનો આમાં સમાવેશ થતો નથી)

​અન્ય સુવિધાઓ:
​સોલાર પેનલ (ઓટોમેટીક ક્લીનીંગ સિસ્ટમ સાથે) 3.3 KW
​સોલાર વોટર હીટર
​ગેસ લાઇન
​૨ બોર
​સબમર્શિબલ અને ડેડકો મોટર
​બે રૂમમાં ફર્નિચર બેડ સાથે (ગાડલા વગર)
​મોડ્યુલર કિચન ફર્નિચર (ચીમની વગર) OTS સાથે
​ડાઇનિંગ સ્પેસ
​ટીવી યુનિટ
​ગ્લાસના ડોર સાથે પાર્કિંગમાં કોઠારનું ફર્નિચર
​૪ રૂમમાં અને હોલમાં ઝીબ્રા બ્લાઇન્ડ પડદા
​૪ બાથરૂમ ફીટીંગ અને એસેસરીઝ સાથે આપવાનું છે
​હોલ તથા બધા રૂમમાં POP સાથે

📍એડ્રેસ: કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પાછળ, અયોધ્યા ચોક, ગોકુલ મથુરા ફ્લેટની પાછળ આશરે 1km અંદર, 150 ફૂટ રીંગરોડ, રાજકોટ.

વધુ માહિતી માટે વોટ્સએપ મેસેજ કરવો 9909893793

2 BHK ફ્લેટ વેંચવાનો છે કિંમત 19 લાખ + કમીશન 550 સ્ક્વેર ફૂટ, ચોથા માળે, પાણી ની સુવિધા, ગેસ લાઈન, સેમી ફર્નિચર, સોલર વો...
15/05/2026

2 BHK ફ્લેટ વેંચવાનો છે કિંમત 19 લાખ + કમીશન

550 સ્ક્વેર ફૂટ, ચોથા માળે, પાણી ની સુવિધા, ગેસ લાઈન, સેમી ફર્નિચર, સોલર વોટર હીટર, કોમન સોલર પેનલ

📍એડ્રેસ: સાધુ વાસવાણી કુંજ રોડ શિવાલય ચોક રેલનગર રાજકોટ

વધુ માહિતી માટે વોટ્સએપ મેસેજ કરવો 9909893793

12/05/2026

તાત્કાલિક રેલનગર રાજકોટ માં 1 BHK ફ્લેટ જોઈએ છે બજેટ 12 થી 15 લાખ ફોટો વિડિયો વોટ્સએપ કરવા 9909893793

1 BHK આવાસ યોજના નો ફ્લેટ વેંચવાનો છે કિંમત 12 લાખ + કમીશન 350 કાર્પેટ, પાણી ની સુવિધા, ગેસ કનેક્શન, લિફ્ટ ની સુવિધા સેમ...
08/05/2026

1 BHK આવાસ યોજના નો ફ્લેટ વેંચવાનો છે કિંમત 12 લાખ + કમીશન

350 કાર્પેટ, પાણી ની સુવિધા, ગેસ કનેક્શન, લિફ્ટ ની સુવિધા સેમી ફર્નિચર, પહેલા માળે

📍એડ્રેસ: જકાતનાકા પાસે શિવધારા સોસયટી ની બાજુમાં મોરબી રોડ રાજકોટ

વધુ માહિતી માટે વોટ્સએપ મેસેજ કરવો 9909893793

05/05/2026

રાજકોટ રેલનગર માં તાત્કાલિક મકાન જોઇએ છે
બજેટ 35 લાખ

2 BHK ટેનામેન્ટ વેચવાનું છે કિંમત 19 લાખ + કમીશન 80 વાર જગ્યા, પાણી ના નળ અને બોર, 13 નું મોઢું, લોન થઈ શકે 📍એડ્રેસ: ભાર...
04/05/2026

2 BHK ટેનામેન્ટ વેચવાનું છે કિંમત 19 લાખ + કમીશન

80 વાર જગ્યા, પાણી ના નળ અને બોર, 13 નું મોઢું, લોન થઈ શકે

📍એડ્રેસ: ભારત પેટ્રોલિયમ સામે બોમ્બે ચોપાટી પાછળ મોરબી રોડ રતનપર રાજકોટ

વધુ માહિતી માટે વોટ્સએપ મેસેજ કરવો 9909893793

03/05/2026

રાજકોટ માં ફ્લેટ મકાન ભાડે આપવા માટે વોટ્સએપ મેસેજ કરો 9909893793

Address

Morbi Road
Rajkot Mochi Bazar
360003

Website

Alerts

Be the first to know and let us send you an email when MJ5 Properties posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share