06/08/2026
રાજકોટમાં આજીડેમ ચોકડીએ સયુંકત ડ્રાઇવ કરવામાં આવી...
RTO,એસટી અને ટ્રાફિક પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું. .
નંબર વગરની કાર,પ્રાઇવેટ વાહનમાં પેસેન્જર હેરફેર,
કાળા કાચવાળી અનેક કારને દંડ ફટકરવામાં આવ્યા....