Harikrushn Constriction & Real Estate

Harikrushn Constriction & Real Estate 4.BHK

29/03/2026
🏠 વેચવાનું છે પ્રાઇમ લોકેશનમા 4 BHK મકાન  🏠🔲 જગ્યા : 75 વાર▶️  મોઢું: 13 ફૂટ x ઊંડાઈ : 52 ફૂટ ◀️✅ સુવિધાઓ ✅🛏️ 4 બેડરૂમ +...
23/09/2025

🏠 વેચવાનું છે પ્રાઇમ લોકેશનમા 4 BHK મકાન 🏠

🔲 જગ્યા : 75 વાર

▶️ મોઢું: 13 ફૂટ x ઊંડાઈ : 52 ફૂટ ◀️

✅ સુવિધાઓ ✅

🛏️ 4 બેડરૂમ + 🛋️ હોલ + 🍳 કિચન + 🧺 વોશ એરિયા + 🌤️ ટેરેસ
🌀
✨ POP & લાઇટિંગ
🧭આથમડું બાર
💧 પાણીની ભરપૂર સુવિધા
🔥 ગેસલાઇન
🏡 શાંત રહેવાલાયક વિસ્તાર
🚗 પાર્કિંગ સુવિધા
🏙️ રોડ સાઈડ બાલ્કની
🚪 અટેચ વોશરૂમ
👮‍♂️ જબરદસ્ત ગાર્ડન (કોમન)
🌞 સોલાર વોટર હીટર
🏘️ ગેટ પેક સોસાયટી
🛣️ કાલાવડ રોડ ટચ સોસાયટી

🌐 કનેક્ટિવિટી
રેસ્ટ્રોનેટ
🏫 સ્કૂલ નજીક
🛕 મંદિર નજીક
🍨હોટેલ
📍 એડ્રેસ :- કાલાવડ રોડ મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ વાળી શેરી-3 એવરેસ્ટ પાર્ક-3

💰 કિંમત :- ₹ 82 લાખ/- (નેગોસિએબલ)

👇 વધુ માહિતી માટે કોલ કરો 👇

🧑 રાજુ ભાઈ 🧑
📱9724907777 📱
🧑જીગ્નેશ ભાઈ લખાણી 🧑
📱 9824801249 📱

9724907777.....
12/07/2025

9724907777.....

શિવરાત્રી ની શુભકામના 🌹🌹🌹
26/02/2025

શિવરાત્રી ની શુભકામના 🌹🌹🌹

ફાગણ માસની પૂનમ ના દિવસે  ઉજવાતા પાવનકારી પર્વ *હોળી* ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.જય 🙏દ્વારકાધીશ 🙏
24/03/2024

ફાગણ માસની પૂનમ ના દિવસે ઉજવાતા પાવનકારી પર્વ *હોળી* ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.જય 🙏દ્વારકાધીશ 🙏

સ્નેહી શ્રી,મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને દિવાળી અને નવા વર્ષ ના તહેવાર પર હાર્દિક શુભકામના.       ...
12/11/2023

સ્નેહી શ્રી,
મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને દિવાળી અને નવા વર્ષ ના તહેવાર પર હાર્દિક શુભકામના.
દિવાળીનો આ તહેવાર સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.
નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના....

શુભ દિપાવલી
નૂતન વર્ષાભિનંદન ⚘⚘ RAJESH KACHA AND 💐💐પરિવાર તરફથી

Address

Harikrushn , Gayatri Nagar-12, Last Bus Stop
Rajkot
360002

Telephone

+91 97249 07777

Website

Alerts

Be the first to know and let us send you an email when Harikrushn Constriction & Real Estate posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category