18/11/2023
જય ગૌમાતા..
શ્રી વિડેશ્વર મહાદેવ ( ખીમેશ્વર) ગૌશાળા સાંતલપુર ના લાભાર્થે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ...
પરમ પૂજ્ય શાસ્ત્રી ભરતભાઈ કે રાજગોર સાંતલપુર વાળા હાલ રહે અમેરીકા ના મુખારવિંદથી કથા શ્રવણ નો અમુલ્ય અણમોલ લ્હાવો પ્રાપ્ત કરવા સાદર નિમંત્રણ..
તારીખ 02-01-2024 થી 08-01-2024
સમય સવારે 9-00 થી 1-00
વિડેશ્વર મહાદેવ ગોશાળા સાંતલપુર