26/06/2022
9157731722ધાબાના લીકેજ કામના સ્પેશ્યાલિસ્ટ આપના ઘરના ધાબાને ઠંડુ અને મજબુત કરવા ઈચ્છો છો ?
👉શું તમારું ધાબું લીક થાય છે?
શું તમારા ધાબામાંથી પાણી ટપકે છે? તો એના માટે |ક્લાસિક ઈટાલીયન માર્બલ પેસ્ટ નવી ટેકનીક લઈને આવ્યા છે. પાંચ વર્ષની ગેરંટી સાથે ધાબાનું લીકેજ બંધ કરી દેવામાં આવશે. ઉપરાંત પાંચ વર્ષની લેખિતમાં ગેરંટી આપવામાં આવે છે.
6351851471
પદ્ધતિ ધાબા પર ટાઈલ્સ હોય કે
સીમેન્ટ હોય, બન્નેમાં થાય છે.
કામ કરવાની રીત
(૧) ધાબું વૉશ કરી એના પર પીંછીથી કેમીકલ લગાડવામાં આવે છે.
(૨) પીંછી લાગ્યા પછી, પ્લાસ્ટર ઉપર ૩ થી ૪ મી.મી. માલ ચડાવવામાં આવે છે.
(૩) ત્યારબાદ કેમીકલથી ફીનીશીંગ કરવામાં આવશે.
હવે શું વિચારો છો? આજે જ સંપર્ક કરો. એક જ કોલ કરો. માણસ વિઝીટ માટે આવી જશે.
વિઝીટનો કોઈ ચાર્જ નથી.