Surat Horizon

Surat Horizon “Hu,my name is Jagruti . From Surat..!

i have’a background in currently,i am working at as a job..i am passionate about learning new things..my motto is: smile and be confident,keep it short and always show your strengths!”

07/09/2026

🥹🙏 વાસ્તવ ગ્રુપના બાપાના દર્શન થતાં જ મનમાં એક જ ભાવ — બાપા, તમે આવ્યા એટલે બધું જ સુંદર થઈ ગયું! ❤️✨ ગણપતિ બાપા મોરિયા! 🌺
🙏 ✨

06/09/2026

🚨 સુરતમાં બેફામ કારચાલકે સર્જ્યો અકસ્માત!
સુરત શહેરના ખબરો નગરથી ઉધના તરફ જતા માર્ગ પર બેફામ કારચાલકે પૂરઝડપે દોડાવી 5 વાહનોને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે. ઘટનામાં BJP મહિલા કાર્યકર્તા સહિત બે લોકોને ઈજા પહોંચી હોવાની માહિતી છે.
પ્રાથમિક માહિતી મુજબ પોલીસે કારચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.
📍 સ્થળ: સુરત
📅 5 સપ્ટેમ્બર 2026
⚠️ રસ્તા પર ઝડપ અને બેદરકારી બની શકે છે જીવલેણ! સાવચેત રહો.
🇮🇳 ગુજરાતથી દેશ સુધી, CCH સૌથી આગળ!

05/09/2026

🚨 સુરત જિલ્લા કોર્ટને ફરી બોમ્બની ધમકી! ⚠️
📩 ધમકીભર્યો ઈમેલ મળતા કોર્ટ પરિસરમાં ખળભળાટ મચ્યો.
👮‍♂️🔍 પોલીસ અને બોમ્બ સ્કવોડ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ.
🐕 ડોગ સ્કવોડની મદદથી પણ કોર્ટ પરિસરમાં ચેકિંગ કરાયું.
⚠️ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ.
🏛️ ધમકી અંગે તપાસ ચાલી રહી છે.
📰 ધમકી સાચી છે કે અફવા, તે તપાસ બાદ સ્પષ્ટ થશે.y

05/09/2026

🙏🦚 શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વને લઈને ગુજરાત સરકારે સુરતમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. શહેરમાં 50 PCR વાન સહિત પોલીસની ટીમો તૈનાત કરી સુરક્ષિત માહોલ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. 👮‍♂️🚔🛡️✨
🦚 👮‍♂️ 🚔 📰 📍 🙏

04/09/2026

🔥 “સુરતમાં કાન્હાની એન્ટ્રી”

Follow 👉 SuratHorizon for ⬆️ upgrade

ભક્તિ માટે ઉંમર નહીં, ભાવના જરૂરી છે… 🙏💙
આજે પણ કાન્હા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા સાથે દાદા કાન્હાને લઈને રસ્તા પર નીકળ્યા છે. 🦚✨
આ દૃશ્ય ખરેખર ભક્તિ, શ્રદ્ધા અને લાગણીનું સુંદર ઉદાહરણ છે. ❤️🙏
કાન્હા પ્રત્યેનો આવો પ્રેમ જોઈને દિલ ખુશ થઈ જાય… 🥹💙✨

🔥 Hashtags:

🙏 💙 🦚 ❤️ ✨ 📍 🙏

04/09/2026

SuratHorizon. “કોસાડ સાઇટ ટેકનો પાર્કની ગેટની બાજુમાં ગંભીર અકસ્માત .”🚨
Follow 👉 SuratHorizon for ⬆️ updated..

💥 કોસાડ સાઇટ ટેકનો પાર્કની ગેટની બાજુમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતને પગલે સ્થળ પર લોકોની ભીડ જોવા મળી હતી. 🚔⚠️

📍 Location: કોસાડ નઈરા પેટ્રોલ પંપ ⛽

💬આ વિડિયો જોઈને તમને કેવું લાગ્યું? કોમેન્ટમાં જણાવો! 📲👇

. . . .Less🫶🏻less

03/09/2026

સુરતીઓનો આવો અનોખો અને રોમાંચક અંદાજ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. બાપ્પાના સ્વાગતનો આ અનોખો ક્રેઝ ખરેખર જોવા જેવો છે! 👻🔥✨

03/09/2026

🙏🐘 શક્તિ ફાઇટર ગ્રુપના ગણેશ આગમનની મસ્તી વચ્ચે ઢોલ-નગારાનો શોર અને પબ્લિકનો જયઘોષ ગુંજી રહ્યો હતો… 🥁🚩 પણ એ જ રસ્તાની એક બાજુ કોઈની રાત રોડ પર પસાર થઈ રહી હતી… 🥺💔 બાપ્પા, સૌના જીવનમાં ખુશીઓનો આગમન કરજો. 🙏❤️

🚩
🐘✨ . . . .Less🫶🏻less

02/09/2026

🔥 દિવ્યેશના પરિવારને મૂકીને તન્વી પટેલ ફરી નવા રસ્તે? 👀
📱 સોશિયલ મીડિયામાં ફરી ચર્ચા જામી! 😱
⚠️ મામલામાં આવ્યો નવો વળાંક!
💬આ વિડિયો જોઈને તમને કેવું લાગ્યું? કોમેન્ટમાં જણાવો! 📲👇

. . . .Less🫶🏻less

02/09/2026

📢✨ જાહેર સૂચના ✨📢

🗓️ આવતીકાલે તા. 02-09-2026 ના રોજ
💎 અમરેલી વિસ્તારમાં તમામ જ્વેલર્સ બંધ રહેશે. 🚫🏪

🙏✨ સૌ વેપારી મિત્રો તથા ગ્રાહકોએ આ મહત્વપૂર્ણ સૂચનાની નોંધ લેવા વિનંતી.
📲🔄 માહિતી વધુમાં વધુ શેર કરશો. ❤️

🔔📢 જાણકારી સૌ સુધી પહોંચાડો. 🙏✨

💬આ વિડિયો જોઈને તમને કેવું લાગ્યું? કોમેન્ટમાં જણાવો! 📲👇

💜 📰 💎
. . . .Less🫶🏻less

Address

Kosad . . Amroli
Surat
394107

Website

Alerts

Be the first to know and let us send you an email when Surat Horizon posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category