25/03/2026
ઘબરાવાની જરૂર નથી, પણ જવાબદાર બનવાનો સમય છે.
ઇંધણ બચાવો, બિનજરૂરી મુસાફરી ટાળો અને જો એનર્જી અથવા ફ્યુઅલની કોઈ મર્યાદા આવે તો તૈયાર રહો.
દરેક નાગરિકના નાના પગલાં ભારત માટે મોટો ફેરફાર લાવી શકે છે.
શાંત રહો, સુરક્ષિત રહો. 🇮🇳
StaySafeIndia PublicAwareness NationFirst