01/09/2021
હા, હવે મારું પણ ઘરનું ઘર હસે.
ફક્ત ભાડા જેટલી કીમતમાં પોતાના ઘરના માલિક બનો.
હવે નહીં તો ક્યારેય નહીં.
શહેરની ભીડભાડ ભરી અને પ્રદૂષિત હવા થી દૂર મોકળાશ ભર્યા વાતાવરણમાં અને શહેર ની તમામ સુવિધાઓ યુક્ત નવાં શ્રેષ્ઠ બાંધકામ વાળા અને 90% લોન થાય તેવા 1 bhk તથા 2 bhk ફ્લેટ અને તે પણ સાયણ ની મધ્યમાં.
મંદીર, સ્કૂલ, શાકભાજી માર્કેટ, હોસ્પિટલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, રિક્ષા સ્ટેન્ડ, મેઇન બજાર વગેરે થી ફક્ત 2 મિનિટ ના અંતરે.
રહેવા માટે શ્રેષ્ઠ લોકેશન.
અને એ પણ તમામ આધુનિક સુવિધાઓ સહિત જેમ કે,
ક્લબ હાઉસ
લાઇબ્રેરી
Pop
બારીની ગ્રીલ
લિફ્ટ
Rcc રોડ
ફાયર સેફટી
24 કલાક પાણી
વગેરે...
એકવાર અવશ્ય મુલાકાત લો.
વધુ વિગત માટે કોન્ટેક્ટ: 9825771915
Property management company