06/05/2026
“પ્રિય * *લકકડ ધ્રુમિલ** , 12 સાયન્સમાં તેમજ *લકકડ શ્રેય* 12 કોમર્સે માં તમને મળેલ આ ઉત્તમ પરિણામ માટે હાર્દિક અભિનંદન! તમારી મહેનત, લગન અને સંકલ્પનો આ સુંદર પરિણામ છે. તમે જીવનમાં હંમેશા આવી જ મહેનત કરતા રહેજો અને વધુ ઊંચાઈઓ હાંસલ કરતા રહેજો. ભગવાન તમને સારું સ્વાસ્થ્ય, બુદ્ધિ અને વધુ સફળતા આપે તેવી હાર્દિક શુભેચ્છાઓ.”
ગામ - ભાણવડીયા