Roscoe

Roscoe The Roscoe is Surat based Construction Company, is delivering Artfully Architectured Ambitious Livin

01/07/2020

સૌ ચાલો સુરત જઈએ....

છોડો માયાવી મુંબઈની મોહ જાળ.
આ રહ્યા કેટલાક કારણો:
#ટૂંક સમયમાં સાકાર થનાર વૈશ્વિક કક્ષાનુ *સુરત ડાયમંડ બુર્સ* . મુંબઈ કરતાં ઘણા ઓછા મેન્ટેનન્સ અને કિંમતમાં મોકળાશ વાળી ઓફિસો. ઉપરાંત અન્ય ધંધા માટે મુંબઈની સરખામણીએ *મફતના ભાવમાં દુકાનો.*
#સુરત ઇન્ટરનેશનલ *એરપોર્ટનો* વધતો વ્યાપ.
#સુરતમાં ટૂંક સમયમાં બનનાર સુરત *મેટ્રો* ટ્રેન. આ ઉપરાંત એસી સિટીબસ અને બીઆરટીએસ ની સુંદર સુવિધા. *બુલેટ* ટ્રેન સ્ટોપેજ.
#મુંબઈ કરતા ઘણા *ઓછા ખર્ચામાં જીવનનિર્વાહ* અને બેહતર લાઈફ સ્ટાઈલ.
#મુંબઈ કરતા અડધાથી ઓછા ભાવોમાં મુંબઈ થી વધુ *સારા બાંધકામ અને એમીનીટી વાળા બિલ્ડિંગો* અને મકાનો.ગેસ વીજળી અને પાણીની કોઇ સમસ્યા નહીં.
#અત્યંત પહોળા રસ્તા,નવા પ્લાનિંગ વાળા એરિયા અને સંપૂર્ણ *સ્વચ્છ* શહેર.
#વિશ્વના સૌથી વધુ *રહેવા લાયક* ૧૦ શહેરો પૈકી.
#ટ્રાફિકની કોઈ પરેશાની નહીં. ઘણા ઓછા પોલ્યુશન માં *શાંતિનો શ્વાસ.* શુદ્ધ હવા.
#મુંબઈ કરતા ઘણી *ઓછી ફી* માં બાળકોનુ સારી સ્કૂલોમાં ભણતર.
#મંદિર અને દેરાસરોની ભરમાર. આવનારી પેઢી *ધાર્મિક અને સંસ્કારી* બનાવવા માટે ના બધા પરિબળો.
#સનાતન હિંદુ ધર્મ પ્રેમી અને *સ્થિર સરકાર* .સાધુ સંતોનો પૂરો આદર અને સત્સંગ. ધાર્મિક તહેવારોની મનથી ઉજવણી.
#પરપ્રાંતીઓ દ્વારા કોઇ કનડગત નહીં.

તો ચાલો દરિયાની *ખારાશ* છોડીએ અને નદી ની *મીઠાશ* માણીએ.

19/10/2017
Roscoe Wishing You
30/10/2016

Roscoe Wishing You

Roscoe Wishing a very
28/10/2016

Roscoe Wishing a very

Lets beat the Darkness with Light of Goodness..
11/10/2016

Lets beat the Darkness with Light of Goodness..

We Tribute to The Father of Nation..
02/10/2016

We Tribute to The Father of Nation..

May You find all the delights of Life on this divine festival of Navratri..
01/10/2016

May You find all the delights of Life on this divine festival of Navratri..

Roscoe wishes Happy Ganesh Utsav..
05/09/2016

Roscoe wishes Happy Ganesh Utsav..

Roscoe wishes you Happy Raksha Bandhan..
18/08/2016

Roscoe wishes you Happy Raksha Bandhan..

Roscoe wishes on Happy 70th Independence Day..
15/08/2016

Roscoe wishes on Happy 70th Independence Day..

Wishes on Guru Purnima by Roscoe
19/07/2016

Wishes on Guru Purnima by Roscoe

Address

Roscoe, T. P. 51, F. P. 136, Ved-Dabholi
Surat
395004

Alerts

Be the first to know and let us send you an email when Roscoe posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Roscoe:

Share