29/10/2016
કાળીચૌદસ ના પવિત્ર દિવસે મહામાતા કાલરાત્રિ ની કૃપા આપ પર બની રહે, માતા મહાકાળી આપને આધિ, વ્યાધિ અને ઉપાધિ માંથી મુક્ત કરે,સદૈવ આપની સહાય કરે,આપના જીવનમાંથી ક્રોધ,લોભ,મોહ, સ્વાર્થ,જેવા દુર્ગુણરૂપી દૈત્યો નો સંહાર કરે અને આપના જીવનમાં પ્રવેશતા અટકાવે એવી માં ભગવતી ના ચરણોમાં ભક્તિભાવ પૂર્વક આપના અને આપના પરિવારજનો માટે પ્રાર્થના.
"શુકનવંતી કાળીચૌદસ ની હાર્દિક શુભકામના"