08/07/2024
ગુજરાત સરકારે 2023માં જમીન અને મિલકતની કિંમતો માટે બજાર ભાવ સર્વે હાથ ધર્યો હતો. જે મુજબ હવે જંત્રીના ભાવમાં વધારો નિશ્ચિત છે. જેના કારણે ઓગસ્ટ સુધી ગમે ત્યારે જંત્રીના ભાવ વધી શકે છે.
તેથી, જેની પાસે દસ્તાવેજો બાકી છે અથવા કંઈક નવું ખરીદવા માંગે છે, તરત જ દસ્તાવેજો પૂર્ણ કરવા.
गुजरात सरकार ने 2023 में भूमि और संपत्ति की कीमतों के लिए बाजार मूल्य सर्वेक्षण किया था। जिसके मुताबिक अब जंत्री की कीमत में बढ़ोतरी तय है| जिसके चलते जंत्री की कीमत अगस्त तक कभी भी बढ़ सकती है।
इसलिए, जिनके पास दस्तावेज लंबित हैं या कुछ नया खरीदना चाहते हैं, वे तुरंत दस्तावेजों को पूरा कर लें|
N. M. Consultancy
Nish*th Bedia
9909652534